Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 313
________________ [ ૨૮૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ નવમે. સગ ચેાથે. તિલકવાળી બની. પાંચ ભવાથી જે તમે દંપતીરૂપે થતાં આવ્યા છે તેથી પૂર્વના ભવાના સંસ્કારથી આ ભવમાં તમારા અદ્ભુત દામ્પત્ય પ્રેમ પ્રગટ્યો છે. ’’ આ પ્રમાણે પેાતાને પૂર્વભવ સાંભળીને અંત:કરણમાં વિચારણા કરતાં અને શરીર'પને અનુભવતાં નલ–દમયંતી બંને મૂર્છા પામ્યા, દર્પણુમાં પેાતાના પ્રતિબિંબની માફક સ્વપ્નમાં પૂર્વભવાને જોઇને, મૂર્છાના ત્યાગ કરીને તે અને પુન: સ્વસ્થ થયા. ત્રણ લેાકના ભાવાના સાક્ષીભૂત, પરમાધિજ્ઞાની શ્રી શ્રુતસાગર મુનિવરની અનુભવયુક્ત વાણીની સ્તુતિ કરતાં અને તેમની અધિક વૈયાવચ્ચદ્વારા રાત્રિને વ્યતીત કરીને તે અને સક્રિય-સમયે પેાતાના આવાસે ગયા. પુષ્પનુ' ચૂંટવુ, જલક્રીડા, વિવિધ પ્રકારના વિલાસા, હીંચકા પર આરાહણુ કરવુ', ચંદ્રિકાનું વર્ણન અને સંગીતદ્વારા નળ તેમજ દમયંતી, ધર્મ તથા અર્થ પુરુષાર્થનુ ઉદઘન નહીં કરીને સમય પસાર કરવા લાગ્યા. એકદા, એકાંતમાં, દમયંતીને ગાઢ આલિ ગન આપીને નલે તેણીને કહ્યુ કે “ હું સુંદર દેહવાળી ! મારા કંઠે લાગેલા તારા દ્વારા, વિયેાગથી પ્રગટેલા મારા હૃદય-સંતાપને હવે મેં દૂર કરી નાખ્યા છે, ” પ'ચનાટકના કર્તા શ્રી માણિયદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મગલવાળું નલાયન ચ્યું છે, આર્ય પુરુષાના કણનેે કમળ સમાન તે આ નલાયનના સુદર નવમે કોંધ સંપૂર્ણ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324