Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 306
________________ 0000000000000 સ્કંધ નવમે. સર્ગ ૧ લો. S [નલ રાજાને પૂર્વભવ, ] can tream { પછી પ્રણામ કરીને નલ રાજા પોતાની પત્ની દમયંતી સાથે તે મુનિવરની fixe-tબરૂઝાઝxes - સમક્ષ ઊભા રહ્યા ત્યારે મુનિવરે નિર્મળ વાણીવડે કહ્યું કે– “હે રાજન! જેમ કપૂરમાં આપેલી પુષ્પની સુવાસ શોભે છે તેમ સ્વભાવથી ભવ્ય એવા આપને અપાતી ધર્મદેશના શોભાસ્પદ બનશે. વૈભવથી પરિપૂર્ણ રાજ્ય, ભક્તિપરાયણ સ્ત્રી, ધર્મવાસનાથી વાસિત મન, આ જો હોય તે વધારે વિચારવાનું શું હેઈ શકે? હે રાજન ! હું દમકને ગુરુભાઈ, સત્ય વચન બોલનાર, સાર્થક નામવાળો શ્રતસાગર એ નામથી પ્રસિદ્ધિ પામેલ મુનિ છું, તે હવે વધારે કહેવાથી શું? તમને બંનેને મારા આશીર્વાદ છે કે તમારી જેવા ધર્મતત્પર અન્ય રાજાઓ થાઓ.” આ પ્રમાણે બેલતા તે મુનિવરને વિદ્વાન, શત્રુઓને પ્રલયકાળના અગ્નિ સરખા, કમળ જેવા મુખવાળા, ચિત્તને હરણ કરતાં નલરાજાએ અંજલિ જોડવાપૂર્વક કહ્યું કે –“હે પૂજ્ય! હું ધન્ય છું. મેં આજે સર્વ જીતી લીધું છે કે જેને આપ જેવા નિર્મોહી મુનિવર સત્કારે છે. મેં કલિને છો, પ્રિયાને પ્રાપ્ત કરી, ભરતભૂમિને જીતી લીધી. આ સર્વ ક્રિયાથી મને જે હર્ષ નથી થયે તેથી વિશેષ હર્ષ આપની મારા પ્રત્યેની મહેરબાનીકૃપાથી થયે છે. હે પૂજ્ય! સર્વ પ્રકારે દમયંતી માનવી હોવા છતાં તેના લલાટપ્રદેશમાં અસાધારણ પ્રકાશવાળું આ તિલક શા માટે? મને દમયંતી સાથે કેટલાક સમય પર્યન્ત વિગ શા માટે થયે? અને કયા કારણથી મને ભરતક્ષેત્રનું ઐશ્વર્ય સ્વામીપણું પ્રાપ્ત થયું?” ઉપર પ્રમાણે પ્રશ્ન કરતાં નલરાજાને શ્રુતસાગર મહામુનિએ જણાવ્યું કે “જે ઘટના જે પ્રમાણે છે તે પ્રમાણે હું આપને જણાવું છું તે તે આપ સાંભળો. કેવળજ્ઞાન સરખા પરમાવધિ જ્ઞાનને લીધે લેક તેમજ અલકને વિષે મારાથી ન જાણી શકાય તેવી કોઈપણ વસ્તુ નથી, અર્થાત્ હું સમસ્ત વૃત્તાંત જાણી શકું છું. “પૂર્વે મમણ નામને પ્રચંડ પરાક્રમી, શ્રીમાન અને વિર રાજવી થયે હતો. તેને વીરમતી નામની રાણે હતી. તે રાજા માત્ર બલીઝ, દાનવીર, યુવાન તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324