________________
સુદેવ તથા શાંડિલ્ય પ્રત્યે દમય'તીનું કથન અને દમય'તીને કહેલ તિલકમ'જરીની કથા. [ ૨૩૩ ]
થી જેનું શરીર કલઈની માફક અત્યંત રામાંચિત છની જાય છે. મારા વિષે તેને પ્રેમ નખ અને માંસની માફક અભિન્ન છે, તે આવા પ્રકારની ભયંકર વિરહાવસ્થામાં તે નલ રાજા કઈ રીતે જીવતા સંભવી શકે ? હે નાથ ! મારા જીવનને શૂન્ય બનાવીને તમે કયાં ચાલ્યા ગયા ? ખરેખર આશાવિદ્ગુણી અને જીવનને પ્રિય સમજનારી હું... આજ પર્યંન્ત જીવી રહી છું. મને પ્રાપ્ત કરવામાં સજ્જન પુરુષાની વાણી નિષ્ફળ કેમ બની ? અથવા તા ભાગ્ય કરે ત્યારે સર્વ ઊલટું જ મને છે. જો તે નલ રાજા જીવતા હાત તા શું તેના સમાચાર ન સંભળાયા હાત ? આચ્છાદિત બનેલ સૂર્યની ક્રાંતિ ઢંકાઈ જતી નથી. સમુદ્રને વિષે પવનની દિશામાં વહાણ ચાલે છે, આકાશમાં પક્ષીનું ગમન પેાતાના રહેઢાળુવાળા વૃક્ષને ઉદ્દેશીને થાય છે પરન્તુ મારા સ્વામીનાથને ભ્રમણ-પ્રદેશ વિશિષ્ટ પ્રકારના સ્વરૂપવાળા, પ્રદેશ રહિત અને નિષ્પ્રયેાજન અનેલેા જણાય છે.
આ વિશાળ જગતમાં તેની સ્થિતિ તથા દિશા કઇ રીતે જાણી શકાય ? કદાચ તે રાજવી જીવતા જ નહીં હાય તા કાણુ તેને જઇને કહી શકે ? આ લખાએન્રી પંક્તિ પશુ ખાટી જશુાય છે. વિદ્યાધર મુનિએ કહેલ ખીના પશુ જૂઠી-અસત્ય જણાય છે, કારણ કે છેદાયેલુ' વૃક્ષ કયા પ્રકારના ફળની આશા જન્માવી શકે ?
હૈ શાંડિલ્ય ! તુ હપૂર્વક સુખી થા. અહીં જ રહે અને લાંખા પ્રવાસ કરવાની કરવાની ઇચ્છાનેા ત્યાગ કર. મારા પર આવી પડેલ આફતમાં તમને અનેને શા માટે નકામુ કષ્ટ આપવુ જોઇએ ? વિદેશમાં એક એક દિવસ વર્ષ જેવડા પસાર થાય છે, તાપણુ નળને શોધી કાઢવારૂપ કાર્ય ગૂઢ ગર્ભની માફક ન જાણવા લાયક બને છે. વળી લેાકેાને પાતપેાતાના વ્યવહારના કરડા કાર્યો હાય છે અને રાજાના આદેશ પણ ક્ષય. રોગની માફક કેટલાક સમય સુધી વીતાવવા ચાગ્ય હાય છે.”
[ સુદૈવ તથા શાંડિલ્યે દમયંતીના આશ્વાસન માટે કહેલ તિલકમાંજરીનું વૃત્તાંત, ]
[[]] + 1) + GM ;]
નિરાશ બનેલ દમયંતીને ઉત્સાહિત કરવા માટે, નળને શેાધી કાઢવાનો ખંતને xyxsxmi = 0 હુજારગણી દર્શાવતા તે બ ંનેએ દમયંતીને કહ્યું કે—
30
સ ત્રીજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org