________________
નળે ઋતુપર્ણની રાજધાનીમાં કરેલ નિવાસ.
[ ૧૬૩]
સતી દમયંતી મનમાં કેવા કેવા પ્રકારનાં વિચાર કરતી હશે? અથવા તો તે મરી ગઈ હશે? મને તેનું મુખદર્શન ફરી થશે કે કેમ? અથવા તો મારું મૃત્યુ કેમ થતું નથી? નિષ્ફળ જીવિતવાળા મને ધિક્કાર છે! મારો સમય નકામે વ્યતીત થઈ રહ્યો છે. ”—આ પ્રમાણે મનમાં વિચારણા કરતો કુન્જરૂપી નલ લાંબા સમય સુધી તે નગરીમાં રો. નલરાજાની શોધ કરવા માટે ઉત્તમ પુરુષોને પોતાના રાજ્યની દશે દિશાઓમાં મોકલાવતા ઋતુ પણ રાજાને તેના સંબંધી કંઈ પણ સમાચાર મળ્યા નહીં.
નળરાજાના નવીન કલ્યાણને કારણે (પાંચસો ગામ મળ્યા તે રૂપી કલ્યાણ) રક્ત વર્ણવાળી પિતાની દ્રષ્ટિથી તેના ઉદયને વિચારતો કલિ, હાલી પત્નીના વિનરૂપી જ્વર(સંતાપ)થી પીડા પામેલાની માફક અત્યંત બળવા લાગે.
in: w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org