________________
કલાવતીની પ્રાપ્તિ અને પૂર્વભવ વૃત્તાંત.
[ ૨૧૩ ]
સમસ્ત પરિજન, સૈન્ય અને વાહનોની સાથે પર્વતે અને વનપ્રદેશમાં તપાસ કરવાને માટે મહારાજા શંખ જલદી ચાલી નીકળે. હજારે રથ, પાયદળ, હસ્તી અને અધદ્વારા તલ અને તૃણ (ફેતર) પ્રમાણુ જગ્યા જોવરાવ્યા છતાં કોઈ પણ સ્થળે કલાવતી પ્રાપ્ત થઈ શકી નહીં. ખરેખર જરૂરિયાતને સમયે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ બને છે.
વનદેવીના પ્રભાવથી સુંદર ગિરિમાળા, મનોહર વૃક્ષ અને જળપૂર્ણ નદીને કારણે તે વન અપૂર્વ દશ્યવાળું બનેલું હોઈને કષાયવાળા પ્રાણીઓના અંત:કરણમાં તે વન, વન તરીકે નહીં પરંતુ મનોહર સ્થાન તરીકે જણાતું. કલાવતીએ રાજાના સૈન્યના પ્રચંડ ધ્વનિને સાંભળે છતાં પણ તેનું હદય અંશ માત્ર પણ યૂજર્યું નહીં. કેઈપણ પ્રકારની રતિ (પ્રીતિ) એ ભવિષ્યના ભાગ્યની સુચક દૂતીરૂપ છે. “હે શંખરાજા! તારી સમક્ષ તું આ તે જ કલાવતીને નીરખ” આ પ્રમાણે પિતાના કિરણસમૂહથી જણાવતા હેય તેમ સૂર્ય, કેઈપણ સ્થળેથી જલદી આવીને ઉદયાચલ પર આરૂઢ થયે-સૂર્યોદય થ.
સર્ગ અઢારમે
છે
gછે.
| કલાવતીની પ્રાપ્તિ અને બંનેના પૂર્વભવનું વૃત્તાંત.]
1 પ્રાતઃકાલમાં લોકોએ હંસરૂપી પત્રથી યુક્ત અને હસ્તરૂપી કમળથી યુક્ત
— — કમલિની સરખી કલાવતીને જોઈ. “ખરેખર સદ્દભાગ્યની વાત છે કે આપણે સફળ થયા છીએ, કારણ કે અક્ષત અંગવાળી, પુત્ર યુક્ત અને નદીના કિનારે બેઠેલી આપણી રાણી કલાવતી આપણું સન્મુખ દેખાઈ રહી છે. અરે ! આ પત્થરની પૂતળી ધાવમાતાની માફક પુત્રની રક્ષા કરી રહી છે. અરે ! આ મહાન આશ્ચર્ય તમે જુઓ, જુઓ. જે વૃક્ષની નીચે, પુત્ર સાથે કલાવતી રહેલી છે તે વૃક્ષની છાયા પણ સજજન પુરુષની પ્રતિજ્ઞાની માફક ફરતી પણ નથી અથત વૃક્ષની છાયા સ્થિર થઈ ગઈ છે. કલાવતી દેવીના આગમનથી પૂર્વે કદી નહોતું તેવું આ વન પણ વિકસિત લતાવાળું અને ફળથી લચી રહેલા વૃક્ષે યુકત બની ગયું છે. આ પર્વતની નદી, જે પૂર્વે શુષ્ક હતી તે હાલમાં ગાયની માફક જનતાને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org