________________
દમયંતીને યેલા ઉપદ્રવે
સર્ગ ત્રીજો.
[દમયંતીને માર્ગમાં થયેલા ઉપા. ]
ઉ
દુમય'તીના આ પ્રમાણેના કથનથી તેમજ તેણીના મહાન તપને કારણે નલને ૦૦૦૦૦૦૦૦~~~~® કર્ણમાં પાડનાર કલિ તેજહીન-સામર્થ્ય હીન બની ગયેા. જેમ
Jain Education International
[ ૧૬૯ ]
વહી જતા શરીરના રસથી (ધાતુમાંથી ) વજ્રા સરખી કાયાવાળા પુરુષ પણ બલહીન બની જાય તેમ દમય ંતીના શાપથી કલિ પણ શક્તિહીન બની ગયા. સ્વામીના આદેશનું પાલન કરવાને માટે વડલા પાસે થઈને જતાં માર્ગદ્વારા તેણી, કુડિનપુર તરફ ચાલી નીકળી. વસ્ત્રને વિષે સ્વામીની, શસ્ત્રથી લખાયેલી અક્ષરપક્તિને અને મનમાં ત્યાગથી કરાયેલ અપમાનરૂપી દુ:ખ—આ પ્રમાણે બંને પ્રકારનાં પ્રહારને ધૈર્ય પૂર્વક ધારણ કરતી (સહન કરતી) દમયંતી ચાલી નીકળી. નલની દુલ્હનતાથી ખિન્ન બનેલા હૃદયથી અભિમાની, તિથી પરાંમુખ બનેલ તેણી નિ:શંક બનીને માર્ગમાં એકલી જ ચાલી નીકળી. માર્ગોમાં, તેણીના બંને સ્તનરૂપી કુભાને જોવાથી, તે સ્તનાને હસ્તીના ગંડસ્થળે માનીને કાઇએક સિંહુ અચાનક તેણીના તરફ દોડ્યો, પરન્તુ તેણીના લલાટપ્રદેશમાં રહેલા તિલકના પ્રકાશરૂપી વીજળીના તાડનથી જાણે ભયભીત બની ગયા હૈાય તેમ ઊલટા જલ્દી નાશી ગયા. રક્ત ચરણુ અને હસ્તરૂપી કમળવાળી તેણીને ચાલતી એવી કમલિની માનીને કોઇ એક મદોન્મત્ત હસ્તી તેને પકડવાને માટે દોડયા, પરન્તુ તેણીના સિંહની જેવા કટિપ્રદેશવાળા ઉદરને જોતાં જ તે હસ્તી ચિત્કાર કરવાપૂર્વક જેવા આન્યા હતા તેવા જ તે ને તે જ પગલે દૂર નાશી ગયા. સર્પની ભ્રાંતિથી તેણીના અ’ડાને પકડવાને ચાહતા એવા મયૂરા, તેણીના કનિ જોઇને આગળ વધતા અટકી ગયા.
આ પ્રમાણે પાતાના જ અવયવાથી રક્ષણ કરાયેલી દમયંતીને વિધ્યાચલના દુષ્ટ પ્રાણીએ કઈ પણ પીડા ઉપજાવી શકયા નહીં. ક્રમપૂર્વક ચાલી જતી અને સ્વામીની ચિંતાથી દિમૂઢ બનેલી તેણી, જેમ સભ્યજ્ઞાન માણસને સંયમમાગે લઇ જાય તેમ, ખીજા વનમાં દાખલ થઇ. કામળ, મુગ્ધ, સહાય રહિત, ભાષા વિનાના અને તથાપ્રકારના શ્રીમતાથી પણ તે વનપ્રદેશ ઉલ્લંઘન કરાવા દુ:ખદાયક હતા, છતાં પણ તેણી ધીરજ ધારણ કરીને તે વનપ્રદેશમાં રહેવા લાગી. જ્યાંસુધી ભય પ્રત્યક્ષ આવી પડતા નથી ત્યાંસુધી જ ભય પ્રાણીઓને દુઃખદાયક જણાય છે.
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org