________________
[ ૨૦૨ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ ચૌદમે. 9999998699666
સર્ગ ચાદમાં. PORODDOX666666 શિખરાજાએ કરેલ સમસ્યા-પૂતિ; શત્રુ રાજાઓને શંખે કરેલ પરાજય કલાવતીને પિતૃગૃહથી પ્રાપ્ત થયેલ કંકણ: તે સંબંધી શંખરાજાને પ્રગટેલ શંકા રાજવીને કલાવતી પ્રત્યે રોષ.]
શું ખરાજા મહામૂલ્યવાન રત્નજડિત સિંહાસન પર આવીને બેઠા એટલે રસ્તુતિ
પાઠકે સ્તુતિ કરવા લાગ્યા અને વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે માણસોથી વહન કરાયેલ શિબિકામાં બેસીને સેંકડો કન્યાઓથી પરિવરેલ કલાવતીએ સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો બાદ તેની પ્રતિહારિણીએ સુવર્ણ દંડવાળા પિતાના હસ્તને આનંદપૂર્વક ઊંચે કરીને ઘેષણ કરી કે–“હે રાજાઓ ! રાજકુમારી કલાવતીની પ્રતિજ્ઞા સાંભળો. જે કઈ મારી (કલાવતીની) સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારે સ્વામી થશે.
(૧) શસ્ત્રથી કાપવા છતાં પણ વૃક્ષના બે ટુકડા થતા નથી, તે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવો.
(૨) કમલિનીથી તિરસકાર નહીં કરાયા છતાં પણ જમર નિસાસા મૂકી રહ્યો છે, તે હે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે.
(૩) દિવસે પણ ચાવાકાનાં જોડલાં વિખૂટા પડી જાય છે, તેનું કારણ છે રાજવીએ ! તમે જણાવે.
(૪) પાણીથી ધેવા છતાં પણ સ્ત્રીઓના મુખ પરથી કુંકુમ ચાલ્યું જતું નથી તેનું કારણ છે રાજવીએ ! તમે જણ.
આ પ્રમાણે સમસ્યાઓનો ઉત્તર બીજા રાજાઓ ન આપી શકયા ત્યારે શંખરાજાએ તે સર્વ સમસ્યાઓની માત્ર એક કદ્વારા જ પૂર્તિ કરી કે –
(૧) વૃક્ષની છાયા (પડછાય) (૨) કમલિનીના વિયોગથી (૩) સૂર્યગ્રહણથી અને (૪) આરીસામાં (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા મુખ પરથી.
આ પ્રમાણે પિતાની ચારે સમસ્યાઓની પૂતિ થવાથી સત્ય પ્રતિજ્ઞાવાળી કલાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org