________________
[ ૧૬૦ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ તેરમો.
સુખની અતિરેકતામાં મૂછ આવ્યા સિવાય તેણે આંખે અંધારા અનુભવ્યા અને આંખ ઊઘાડીને જોવામાં જોવે છે તેવામાં ત્યાં તે જંગલ, તે દાવાનળ કે તેના પૂર્વજ કાકાકશું પણ જોવામાં આવ્યું નહીં. તેમજ અચાનક પોતાની જાતને તેણે એક નગરીની નજીકમાં આવેલા ઉછળતા તરંગવાળા સરોવરની નજીકમાં રહેલી જોઈ.
પત્ની દમયંતીના વિયોગને ભૂલી જત, સરોવરને જોઈને તેનું વર્ણન કરવામાં તત્પર બનેલ, શત્રુસમૂહને હણનાર તેમજ અત્યંત તુક ચિત્તવાળા તેણે સ્નાન કરવા લાયક તે મનહર સરોવરની ચારે બાજુ ભ્રમણ શરૂ કર્યું. પછી ચંચળ તરગોવાળા જળથી સ્નાન કરેલા નળરાજા, માન સરોવરના અભિમાનને નષ્ટ કરનાર, મનને અત્યંત આહ્લાદક ચારે બાજુ બાંધેલી પાળને તોડવામાં સમર્થ ધ્વનિ કરતાં તે અવનવી ક્રીડામાં તત્પર પક્ષી સમૂહવાળા તે સરોવરને કાંઠે સાંધવિધિ કરીને, તે નગરી જેવા ચાલી નીકળે.
સન્મુખ આવતાં કોઈએક પુરુષને પૂછતાં, આ વિનીતા નગરી છે એમ જાણીને નલ અંત:કરણમાં દિવ્ય અચિંત્ય વૃત્તાંતનો વિચાર કરવા લાગ્યું. “આ નગરીનો રાજા ઋતુપર્ણ છે, જે ત્રણ ભુવનના લોકોને પ્રમોદ પમાડનાર ગુણેથી યુક્ત ઐશ્વર્યશાલી, અપ્રતિમ પ્રભાવવાળો, મારા મિત્રને મેળાપ એ ખરેખર નવીન (વિસ્મયજનક) ઘટના બની છે, પરંતુ મારે તે હાલમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેને પરિચય કરવો પડશે. મારી પાસે તેવા પ્રકારનું સુખ નથી, તે સ્વામી પણું નથી, તે શરીર પણ નથી તેમજ તેવા પ્રકારનો સેવકવર્ગ નથી; ખરેખર જીવતાં છતાં પણ મારે બીજો ભવ ધારણ કરવો પડે છે, તો હાલમાં અપરિચિત એવા મને તે રાજાનું મુખ-દર્શન કઈ રીતે થશે ? ” એ પ્રમાણે ચિંતાતુર અને હર્ષ પામેલા નળ અમરાપુરી સમાન શાભાવાળી તે વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો.
પદFREHSEHSRESTHESENT,
સર્ગ તેરમે.
"પ્રાકાપકૂપSENSFERS [ કુબડાનું હસ્તિને વશ કરવું ઋતુપર્ણ રાજાને પોતાની કરાવેલી ઓળખાણ.]
છે જે નળ રાજા નગરોના દરવાજામાં દાખલ થયો કે તે જ નગરોને વિષે ભય-
કારક ધ્વનિ પ્રગટી નીકળ્યો. આ પ્રમાણે થયેલા કેળાહળને લીધે જ જાણે હોય તેમ વૃક્ષ, કિલે અને હવેલીના અગ્રભાગ પર ચઢી જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org