________________
[ ૧૩૮ ]
શ્રી દમયતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સાઁ સાતમે.
માણસા મિથ્યાત્વી અને અને રાજદ્વારમાં દુનાનું વારંવાર આગમન થાય, અગ્નિ વિના પણ જ્વાળા અને ધૂમાડા વિગેરે પ્રકટી નીકળે, વિના કારણ અશ્વ અને હસ્તીએ ત્રાસ પામીને ધ્રૂજવા લાગે, હાથણીઓના ગડસ્થળામાંથી મદજળ પ્રસવે, ચામર, છત્ર અને દંડ આપમેળે તૂટી પડે, પાતપેાતાના સ્વભાવમાં રહેનાર સમસ્ત વિશ્વ આજે અનેક પ્રકારની આજ્ઞાઓને ત્યાગ કરીને પરાવર્તન પામી રહ્યું છે, ઊલટે માર્ગે જઈ રહ્યું છે તેથી જણાય છે કે-પૂર્વના રાજાને ઉઠાડી મૂકીને, આજે મથવા કાલે ચાક્કસ કાઈએક બીજો નવીન રાજા થશે. આ શય્યા તથા આસન પર કરાળિયાના જે જાળા ખાડ્યા છે, મજબૂત ઘરના મેાભમાંથી જે અવાજ થઇ રહ્યો છે અને રાત્રિને વિષે પતંગીયા તથા દીપક હીન કાંતિવાળા જોવાય છેઆ સર્વ ચિહ્નો જણાવે છે કે—તને તારા સ્વામી સાથે દેશાંતર જવું પડશે. તારી મેાતીની માળા જે છૂટીછવાઇ પડી ગઇ છે અને તારા મસ્તકના સેંથા જે એકત્ર થઇ રહ્યો છે તેથી હું વૈદી ! હું માનું છું કે–તને હંમેશાં દુ:ખદાયી એવા સ્વામીવિરહ થશે. હું વિચાર કરવામાં ચતુર! હવે તારે ચિત્તમાં સુંદર વિચાર કરીને આ કાળને યાગ્ય આચરણ કરવું યાગ્ય છે. હું વૈદભી ! તું દાભના અગ્રભાગ જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળી છે., વળી અસાધારણ કુશળ છે. તા હૈ અખલા! તું શા માટે કાયર બની જાય છે ? ” આ પ્રમાણે કેશિનીનું પરિણામે સુંદર વચન સાંભળીને, વિમલ અને વિશાળ ચિત્તવાળી ક્રમયતીએ ધૈયનું આલંબન કરીને, રાજકુલના ભક્ત મંત્રી-પુત્રાને શીઘ્ર મેલાવીને, “ હવે મારે શું કરવું ? ” તે સંબધી પૃચ્છા કરી.
સઘળા
મ+ક
-Ft<
0 +0
Jain Education International
ܕܕ
[નલના સતાનાનુ` કડિનપુર માકલી દેવુ' :: બાહુકને દમયતીએ કહેલ કથન : બાહુકને જવામ : ઋતુપર્ણ રાજાની સેવામાં માહુકનુ' રહેવુ, ]
KAKAKAKAK
સર્ગ સાતમેા.
પછી તે મત્રીપુત્રાએ નલરાજાના કુલના ઉદયને માટે વિચાર કરીને કહ્યું કે“ બંને સતાનેાને દમયંતીના પિતાને ઘરે( મેાસાળ ) મેકલવા તે ઉચિત છે. '' મત્રીપુત્રાના તે સૂચનને સ્વીકારીને દમયંતીએ પોતાના બાહુક નામના સેનાધિપતિને ખેલાવીને કહ્યુ` કે-“ હું બાહુક! મારા પુત્ર ઇંદ્રસેન અને પુત્રી ઇંસેનાને કુંડિનપુરમાં મૂકવા માટે તું જલ્દી જા. હાલમાં મહારાજા નલ મને હાડમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org