SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૦ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જ. સર્ગ ત્રીજે. હિ ) નેહને ખરેખર ધિક્કાર છે! કોઈપણ કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ વિજાતીને અનુસરતી નથી. ખરેખર મારું શુભ કાર્ય સિદ્ધ થશે એમ જણાય છે કારણ કે આ નિમિત્ત(દ્રશ્ય)થી સ્વયંવર મહોત્સવ પ્રસંગે કંઈપણ આશ્ચર્યજનક ઘટના બનવાનો સંભવ રહે છે.” આ પ્રમાણે મંત્રી સાથે વાર્તાલાપ કરતા, દમયંતીને પ્રાપ્ત કરવા મનમાં મનસૂબા કરતા, અતીવ રમણીય નળ રાજાને પૃથ્વી પર ઊતરતાં ઇંદ્રાદિ દેવોએ નીહાળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy