________________
UFFFFFFFFFFFFBE
સર્ગ ત્રીજે શું
[વિંધ્ય પર્વતના પ્રદેશમાં નળ]
O
G DOOGBOOG DODCHOUC ODORO
આ બાજુ કામદેવના રૂપને તિરસ્કારી કાઢતો, શ્રતશીલ નામના મંત્રી સાથે
=નળ રેવા(નર્મદા) નદીના કિનારાને તે જે તે વિચારી રહ્યો હતે. તમાલ, તાલ (તાડ), હિતાલ, શાલ અને માલુર(બીલીકેઠાનું ઝાડ)થી શોભતી, કદંબ, નિંબ (લીમડો), જંબીર, જબ્રા જાંબુ)ના સમૂહથી પરિવરેલી, કરીર (કેરડા), કીર (કેશર), વાનર (તેતર) અને કરવી(કરેણ)થી વિરાજિત, કેતકી, કુંદ (મોગર), વાસંતી અને શતપત્રી નામની વેલેથી સુવાસિત, યૂત ( આંબે), ચંપક, કિંકિટલી, મહિલા અને બકુલની લતાઓથી વ્યાપ્ત તે પ્રદેશની મનહર વનરાજીઓએ તે નળના મનમાં પ્રવેશ કર્યો-નળના મનને અતીવ રંજિત કર્યું. વિંધ્યાચળ પર્વતના પ્રદેશના દર્શનજન્ય આનંદરૂપી અંકુશને શ્રતશીલ મંત્રીરૂપી મેઘે વાણીરૂપી જળવૃષ્ટિથી સીંચ્યા અર્થાત્ શ્રુતશીલ મંત્રીએ મનહર વાણીથી કહ્યું કે–“ હે મહારાજ ! સરલ (દેવદાર) નામના વૃક્ષની સીધી ડાળીઓમાં વળગી રહેલ શાખામૃગ-વાંદરાના સમૂહયુકત, મૃગ તથા મૃગલીના સમુદાયવાળા, જૂઈ નામની લતાઓથી શોભિત કમળની શોભાથી અત્યંત પ્રમોદ પ્રગટાવનાર, સારસ પક્ષીઓના અવાજયુકત જળપ્રદેશવાળા આ વિધ્યપર્વતના પ્રદેશે છે” આ પ્રમાણે પિતાના સચિવાગ્રણી દ્વારા વર્ણવતા રેવા નદીના કિનારાના રમ્ય વૃત્તાતને સાંભળતાં નળે અચાનક પિતાની સમક્ષ ચતુર ચાર હંસોથી પરિવરેલ ચક્રવાકીને જોઈ, એટલે તે ચક્રવાકીને શ્રતશીલને બતાવતે નળ બે કે-“હે મંત્રી! આ તરફ આ શું છે? તે તું જે-નજર કર-નજર કર. આ હંસોને માટે ચક્રવાકી ગ્ય ન હોઈ શકે છતાં પણ આ હંસ પારકી પત્ની ચક્રવાકીની કેમ ચાહના રાખે છે. જેમ કુમુદિની સૂર્યના કિરણો પ્રત્યે પિતાને પ્રેમ દાખવતી નથી તેમ આ ચક્રવાકી પણ ચપળ, મધુર વાણીવાળા અને અત્યંત મનોહર રૂપવાન હંસ પ્રત્યે પિતાને પ્રેમ દર્શાવતી નથી. (ચક્રવાકી એ દમયંતી સ્વરૂપ અને ચાર હંસે એ ચાર કપાળ.) અરણ્યમાં રૂદન સરખું, ગગનમંડળમાં ગોપવેલ વસ્તુ સરખું, રાખમાં હેમ કરવા જેવું, અથવા ત્યાગી પુરુષ પ્રત્યે સ્નેહ સરખું તેમજ મેરના પીંછા જેવા એકતરફી સુંદર એવા આ અઘટિત-અગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org