________________
ત્રીજો સ્વયંવર સ્કંધ
સ પહેલા
[ પ્રાતઃકાળનું વર્ણન : નળરાજાની જિનપૂજા, ]
G+
દુમયંતી અને નલરાજાને નિદ્રા પમાડીને ડાકણુ સરખી રાત્રિ, કુકડાના ધ્વનિથી *sassadvantaG~~~ ચાલી ગઇ અર્થાત પ્રાત:કાળ થયા. ભીમરાજાના હુકમથી મધુર વાણી ખેાલનારા પ્રધાનાએ રાજાએને ખાલાવવાનું કાર્ય શરૂ કર્યું. ભેરી અને ભુજંગલથી મિશ્રિત વારનારી( વારાંગનાએ )ના મંગળ ગીતા ચારે તરફ ગવાવા લાગ્યા.
આ ખાજી દેવદૂતનું કાર્ય કરવાથી થાકી ગયેલ, તેમજ સૂતેલા નળને પ્રાત:કાળે વૈતાલિકાએ ( સ્તુતિપાઠકાએ ) જગાડયા—“ આ જગતમાં દાનવડે યાચક જનાની સમગ્ર ઇચ્છાઓને અને કીતિ થી સમસ્ત દિશાએને પૂર્ણ કરતે સંપૂર્ણ શાસ્ત્રાભ્યાસી અને ધર્મોત્મા વીરપુરુષ જયવત બને છે. કલાની ક્રીડારૂપી સિતાને પાર પહેાંચેલા, જયલક્ષ્મીરૂપી સ્ત્રીના કંઠના આભૂષણુ સરખા, સદાચારપરાયણ એવા હે નલરાજા ! તમે વીરસેન રાજાના કુળમાં ધર્માવતાર છે. ભરત રાજાના કુલરૂપી કમલિનીને વિકસિત કરવામાં સૂર્યં સમાન, વિશાળ યશવાળા તમારી બુદ્ધિ ડાભના અગ્ર ભાગ જેવી તીક્ષ્ણ છે અને તમારા હાથમાં શ્યામ ક્રાંતિવાળું ખડ્ગ છે. કીર્તિ સમૂહવડે ક્ષીરસાગરને જીતી લેનાર, દુશ્મનેાની સેનારૂપી મેઘશ્રેણીને વિખેરી નાખવામાં પવન સમાન,વીર પુરુષાને વિષે શિરામણ હું નલ ! તારું' કઇ રીતે વષઁન કરીએ ? કારણ કે જગતને વિષે તું ગંભીર અને ધીર છે. હું નલ ! જૈનધમ ના પ્રચાર કરવામાં પ્રવીણ પ્રમાદ, ભાવનાવાળા, કીર્તિમાન અને બીજાએાના સત્કાર કરવામાં તુ તત્પર છે, તેથી તારા સમાન અન્ય કોઇ આ વિશ્વમાં નથી. ખરેખર આશ્ચર્યની વાત છે કે-નલ રાજાના આ ગુણુગાન ચંદન રસના લેપ વિના પણ શીતળતા અર્પનાર છે, મંત્ર વિના પણ જગતને વશીભૂત કરનાર છે તેમજ સમુદ્રથી નહી ઉત્પન્ન થવા છતાં અમૃત સરખુ છે. જેઓએ સ્પષ્ટ વર્ણવાળી નલસ્તુતિ એક ક્ષણ માત્ર પણ સાંભળી છે તેએ આપેલી કે ગ્રહણ કરેલી વસ્તુને યાદ કરી શકતા નથી, તેમજ આ ઊતુ છે કે ઠંડુ છે તેને પણ જાણી શકતા નથી, અર્થાત્ તે શુણગાનને વિષે લયહીન બની જવાથી વભાન પણ ભૂઠ્ઠી જાય છે. હે માગમ, ન્યાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org