________________
નળના મચપ્રતિ દમયંતીનુ આગમન.
[ ૧૦૫ ]
છેડા સુધી પહેાંચેલા, સર્પની જેમ વજ્ર, બુદ્ધિબલથી વિકાસ પામેલા એવા તારા નેત્રના પ્રાંતભાગા (કટાક્ષેા ) આ અવંતી દેશના રાજા પર હંમેશાં પડા અને તેને તું તારા પતિ તરીકે સ્વીકાર. ’
આ પ્રમાણે ડગલે ડગલે કરાતા, ચતુર પુરુષાથી સમજી શકાય તેવા અને કામેાત્તેજક વિસ્તારવાળા વર્ણનાને લીધે દમયંતીડે અટકાવાયેલી સરસ્વતી દેવીએ ઘણા રાજાઓનુ સંક્ષેપમાં ઉચિત વર્ણન કર્યું. આ પ્રમાણે સ્વયંવર મંડપને વિષે સમસ્ત રાજાએ પ્રેમા અન્યે છતે નલરાજાએ દમય ંતીનુ ચિત્ત આકળ્યું. ચ ંદ્રિકા પ્રત્યે કાણુ પેાતાના સ્નેહભાવ દર્શાવતા નથી ? પરન્તુ માત્ર ચ¥ાર જ તેનું પાન કરવાને આતુર હોય છે. પછી આ રાજવી. સમૂહથી દૂર લઈ જઈને, દમયંતીની શિખિકાને વહન કરનારા દાસીવર્ગ, રાતા કમળની કળી જેવા હસ્તવાળી દમયંતીને પાંચ નલવાળા માંચડા પાસે લઇ ગઇ. નળરાજારૂપી સાગરના હૃદયમાં ગંગાની માફક રહેલી તેણીને જાણતા એવા તેમજ જેએનું વર્ચુન નથી થયું તેવા રાજાઓનું, પોતાના કુલની પ્રશંસાનું કુતૂહલ પણ ચાલ્યું ગયુ. જેથી દમયતી નલરાજા પાસે શીઘ્ર ચાલી જવાથી હવે અમારા વંશનુ વર્ણન કાણુ કરશે ? તેવી તે રાજાને શંકા થઈ.
સ સાતમા.
Jain Education International
[નલના પાંચ રૂપથી દમયંતીની મૂઝવણ ઃ શારદાદેવીએ કરેલ યુક્તિપૂર્વ^ક વર્ણન. ]
500JGTGGDOUG
કમળ જેવા નેત્રવાળી દમયંતીએ નલને સ્થાને અચાનક પાંચ નલને રહેલા LOGOODNGO જોયા અને તેથી તેણી શરમ, ભય, પ્રેમ, આશ્ચર્ય અને સાહસએ પાંચ પ્રકારે રુંધાઇ ગઇ. સ્વયંવરા અને અસાધારણ સૌભાગ્યવાળી તેણીને પેાતાની સમક્ષ ઊભેલી જોઇને ઇંદ્રાદિ લેાકપાલા ક્ષણુ માત્ર ક્ષેાભ પામી ગયા. તે સની સમક્ષ કહેવાતા વૃત્તાંતને જાણવાને માટે ત્યાં રહેલા બીજા રાજાએ એક્દમ સાવધાન થઈ ગયા. એક સરખા દેખાતા અમારા સર્વનું આ પ્રતિહારી( શારદાદેવી ) કઇ રીતે વર્ણન કરશે એમ ઇંદ્ર, નલ વિગેરે ચિત્તમાં લાંબા સમય સુધી વિચારવા લાગ્યા.
૧૪
04
For Private & Personal Use Only
www.jainelibrary.org