________________
10..................................................................4 8
??
સપંદરમે.
-------
[નળ-દમયતી તેને પ્રગટેલ વિરહ-વ્યથા ]
Jain Education International
ત્યારબાદ તે નળરાજાએ નિર્મળ, હંસે માણેલ દમયંતીના હાર તેમજ ~~~~~~~~સંદેશા હૃદય-પટ પર ધારણ કર્યાં. પછી પ્રાતઃકા બાદ રાજ્યકાર્ય ને આટાપીને વિરહરૂપી સાગરના કિનારા હજી દૂર છે એમ માનતા તે અતિ ઉત્કંઠિત મનવાળા ખન્યા, અને હું'સદ્વારા લવાયેલા તેલ-લિસ કાઇ સરખા વચના–સ ંદેશાઓથી નળરાજાના વિરહરૂપી દાવાનળ અત્યંત પ્રદીપ્ત બન્યા એટલે દમયંતીને પાતાના પ્રત્યે પ્રેમપરાયણુ જાણીને તેના સંગમને માટે ઉત્કંઠિત મનવાળા નળને આશ્વાસન આપતા હુંસ કેટલેક સમય ત્યાં જ રહ્યો. પછી કાર્ડએક દિવસે રાત્રિના પ્રાંતભાગમાં નળની રજા લીધા સિવાય હ`સ પેાતાના સમુદાય સાથે તીર્થ યાત્રા અર્થે નીકળી પડ્યો, અને પેાતાના આ કાર્યને ગુપ્ત રાખવાને માટે તેમજ દેવાને આશ્ચર્યમાં ગરકાવ મનાવવા માટે પેાતાની જાતને છુપાવતા હંસ પૃથ્વીપીઠ પર જ્યાં ત્યાં ( પેાતાના ઇષ્ટ સ્થળે ) લાંખા સમય વિચર્યાં.
આ ખાજુ દમયંતી તથા હુંસના વિરહને કારણે અતિ માનસિક ચિંતાવાળા નળ પ્રથમ કરતાં પણ વિશેષ વળ બન્યા. હુંસ પક્ષીના ચાલ્યા જવાથી યુવાન નળરાજા ઢાળેલા લેાહના મિમા સરખા સ્તબ્ધ બની ગયા હાય તેમ પેાતાના મિત્રા સાથે રહેવા *લાગ્યા. આવી રીતે પાતે એકલા જ વિરહરૂપી સાગરમાં ડૂબતે તેમજ મધુરભાષી નળ મનમાં ને મનમાં જ હુંસનુ સ્મરણ કરતા પ્રલાપ કરવા લાગ્યા. “ સંયાગમાં શત્રુ અને વિયેાગમાં મિત્ર દુ:ખ ઉપજાવે છે. તે બંને દુઃખદાયક થઇ પડે છે તેા પછી શત્રુ અને મિત્રમાં તફાવત શે ? ” આ રીતે વિવિધ પ્રકારના વિચાર કરતા અને નગરમાં પ્રવેશ કરવાને નહીં ઇચ્છતા નળ વનમાં જ દિવસે વ્યતીત કરવા લાગ્યા.
k
આ બાજુ કામપીડાથી વ્યાકુળ અનેલી દમયંતી ઘરે લઈ જવા છતાં પણ કંઈપણુ જાણી શકવાને-સમજી શકવાને સમર્થ બની નહિ અર્થાત વિમૂઢ જેવી બની ગઈ. આકાશ
* वयस्यथ गते तस्मिन् वयस्यभिनवे नृपः । वयस्यसहितस्तस्थावयस्ययमिवाहितः ॥
[૦૨, સñ ૨૧, જો ૮ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org