Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
દૈવાનુ... સ્થિતિ દ્વાર
અનુત્તર દેવલેાકના વિજયાદિ ચાર વિમાન સુધી એક એક સાગરાપમ એક એક દેવલાકે વધારતા જવુ', એટલે વિજયાદિ ચારમાં જઘન્ય સ્થિતિ એકત્રીશની આવશે, સર્વાં સિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. ( ૮-૯-૧૦ )
इगतीस सागराई, सव्वहे पुण जहन्नठि नन्थि । परिगहिआणि अराणी य, सोहम्मीसाणदेवीणं ॥ ११ ॥ पलिअं अहि चकमा, ठिई जहन्ना इओ अ उक्कोसा । જિગારૂં સત્ત પન્ના-સ, તૈન્ય નવ પંચવના હૈં ॥ ૨૨ ||
સૌધમની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીનુ' જઘન્ય આયુષ્ય એક પુલ્યેાપમ, ઉત્કૃષ્ટ સાત પક્લ્યાપમ જાણવું. ઇશાનની પરિગ્રહીતાનુ અને અરિગ્રહીતાનું જઘન્ય સાધિક પળ્યેાપમ તથા ઉત્કૃષ્ટ નવ પાપમ સમજવું. સૌધમની અપરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ પચાસ પશ્યેાપમ તથા ઇશાન દેવલેાકની અપરિગ્રહીતાનુ પચાવન પલ્યેાપમ પ્રમાણે આયુષ્ય જાણવું. ( ૧૧-૧૨ )
पण छ च्चउ चउ अठ य, कमेण पत्ते अमरगमहिसीओ | असुरनागाइवंतर - जोइसकप्पदुगिंदाणं ॥ ૨૨ ॥
અસુરકુમારને પાંચ, નાગકુમાર વિગેરે નવનિકાયને છે, ન્યતરને ચાર, જ્યાતિષીને ચાર તથા સૌધમ ઈશાન દેવલેાકના ધ્રુવેને આઠ આઠે અગ્રસહિષીએ-ઇન્દ્રાણીઆ હાય છે. (૧૩)
૩
दुसु तेरस दुसु बारस, छ पण चउ चउ दुगे दुगे अ चऊ । विज्जणुत्तरे दस, बिसट्ठि पयरा उवरिलोए || શ્૪ ||
પહેલા એ દેવલે!કમાં ૧૩, ત્રીજા ચેાથા દેવલેાકમાં ૧૨, પાંચમામાં ૬, છઠ્ઠામાં ૫, સાતમામાં ૪, આઠમામાં ૪, નવમા-દશમામાં ૪, અગીઆરમાં આરમામાં ચાર તથા નવચૈવેયક અને પાંચ અનુત્તરમાં એકદર દશ, એમ સ મળી ઉપરના દેવલાકમાં ૬૨ પ્રતરે છે. (૧૪)
सोहम्कोसटि, निअपयर विहत्तइच्छसंगुणिआ । पयरुक्कोसटिइओ, सव्वत्थ जहन्नओ पलियं
॥ શ્યું ॥
સૌધમ દેવલેાકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધમ દેવલાકના પ્રતરની સંખ્યાવડે ભાગ આપી જે પ્રતરતુ' આયુષ્ય કાઢવું હોય તે પ્રતર વડે પૂર્વીકત સંખ્યાને ગુણતાં ઈષ્ટ પ્રતરની ૭૦ સ્થિતિ પ્રાપ્ત થાય, જઘન્ય સ્થિતિ તે બધા પ્રતરામાં પત્યેા॰ પ્રમાણ છે. ( ૧૫ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80