Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 64
________________ ચક્રવત્તિનાં ચૌદ રત્નો जंबुद्दीवे चउरो, सयाइ वीसुत्तराइ उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहं मि छप्पन्ना | | ૨૬ // જંબુદ્વીપમાં એક સાથે ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી પ૬ રત્ન (મહાવિદેહને વિષે) હોય છે. (૨૬૯) चकं धणुह खग्गो, मणी गया तहय होइ वर्णमाला। संखो सत्त इमाइं, रयणाई वासुदेवस्स || ૨૭૦ || ચક્ર-ધનુષ્ય-ખડ્ય-મણિ ગદા તથા વનમાળા અને શંખ એ સાત વાસુદેવના રને હેય છે. (૨૭૦) संखनरा चउसु गइसु, जति पचसु वि पढमसंघयणे । इग दु ति जा अहसयं, इगसमए जंति ते सिद्धिं ॥२७१ ॥ સંખ્યાત વર્ષના આયુષ્યવાલા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે. પરંતુ જે પ્રથમ સંઘયણવાળા છે તે ચારગતિ ઉપરાંત પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એક સમયમાં એક બે ત્રણ યાવત્ ૧૦૮ સુધી મેક્ષે જઈ શકે છે. (ર૭૧) वीसिस्थि दस नपुंसग, पुरिसट्ठयं तु एगसमएणं । सिझंइ गिहि अन्न सलिंग चउ दस अठाहिअसयं च ॥२७२ ॥ સ્ત્રી વેદે ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકવેદે દશ, પુરુષવેદે એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. લિંગમાં-ગૃહસ્થલિંગમાં એક જ સમયમાં ૪, અન્ય તાપસાદિના લિંગમાં ૧૦ અને સ્વ-સાધુ લિંગમાં ૧૦૮ને જાય. (૨૭૨). गुरुलहुमज्झिम दो चउ, अट्ठसयं उडुहोतिरिअलोए । चउबावीसहसयं, दु समुहे तिनि सेसजले ॥२७३ ॥ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ૨, જઘન્ય અવગાહનાવાળા ૪, અને મધ્યમ અવગાહનાવાળા એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. ઊર્વકમાં ૪, અધોલેકમાં ૨૨ અને તીરછલકમાં એક સમયમાં ૧૦૮ મેક્ષે જાય. સમુદ્રમાં ૨, નદી વિગેરે શેષ જલમાં એક સમયમાં ૩ મેલે જાય. (૨૭૩) नरयतिरियाऽऽगया दस, नरदेवगईओ वीस अट्ठसयं । दस रयणासकरवा-लुयाउ चउ पंकभूदगऊ ॥२७४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80