Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત સર્વથી નાનું શરીર (લબ્ધિઅપર્યાપ્ત) સૂફમનિદનું પરંતુ અંગુલને સંખ્ય ભાગ જેવડું, તેના કરતાં સૂમ વાયુકાયનું અસંખ્યગુણ મેટું (છતાં અંગુલના અસંખ્ય ભાગ જેવડું), તેનાથી સૂક્ષમ અગ્નિકાયનું અસંખ્યગણું મોટું, તેનાથી સૂક્ષ્મ અપકાયનું અસંખ્યગુણ મેટું, તેથી સૂક્ષમ પૃથ્વીકાયનું અસંખ્યગુણ મોટું, તેનાથી બાદર વાયુકાયનું અસંખ્ય ગુણ, તેથી બાદર અગ્નિનું અસંખ્યગુણ તેથી બાદર અપકાયનું અસંખ્યગુણ, તેથી બાદર પૃથ્વીનું અસંગગુણ, અને તેથી બાદર નિગેનું શરીર અસંખ્યગુણ મેટું છે. છતાં દરેકમાં અંગુલને અસંખ્યાતને ભાગ જ સમજ. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદે હવાથી આ બાબતમાં કઈ જાતને વિરોધ આવશે નહિં, તથા પ્રત્યેક વનસ્પતિનું એક હજાર એજનથી કાંઈક અધિક શરીર પ્રમાણ છે. (૨૯૩-૨૪)
उस्सेहंगुलजोयण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुह, अओ परं पुढ विरूवं तु
॥२९५ ॥ ઉલ્લેધાંગુલના માપથી એક હજાર યોજન ઊંડા જળાશયોમાં વર્તાતી વેલ પદ્મ વિગેરે વનસ્પતિની અપેક્ષાએ આ શરીરનું પ્રમાણ સમજવું. તેથી વધુ ઉંડા જલાશમાં તે વનસ્પતિને નીચેને ભાગ પૃથ્વીકાયમય જાણ. (૨૫)
बारसजोयण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो। मुच्छिमचउपयभुयगुरग, गाउअधणुजोयणपुहुत्तं ॥२९६ ॥
બાર યોજનનો શંખ, ત્રણ ગાઉને કાનખજુર, એક જનને ભમરે, વિગેરે બેઈન્દ્રિયાદિ જેનું શરીર પ્રમાણ (પ્રાયઃ અઢીદ્વિીપ બહારના દ્વીપસમુદ્રોમાં) જાણવું. સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉ૦ શરીર બેથી નવ ગાઉનું, સંમૂ ભૂજ પરિસર્પનું બેથી નવ ધનુષ્યનું અને સંમૂચ્છિમ ઉરપરિસર્પનું ઉ૦ શરીર બેથી નવ જનનું હોય છે. (૨૯૬)
गम्भचउप्पय छग्गा-उयाई भुयगा उ गाउअपुहुत्तं । जोयणसहस्समुरगा, मच्छा उभए वि य सहस्सं છે ૨૧૭ | पक्खिदुगधणुपुहुत्तं, सव्वाणंगुलअसंखभाग लहू ।
ગર્ભજચતુષ્પદનું ઉ૦ શરીર છ ગાઉનું ગર્ભાજભુજપરિસર્ષનું બેથી નવ ગાઉનું, અને ગર્ભજઉર પરિસર્પનું એક હજાર યોજનનું ઉ૦ શરીર હોય છે. ગજ-સંમૂળ બન્ને પ્રકારના જલચરનું પણ ઉ૦ દેહમાન એક હજાર એજનનું અને સંમૂ ગર્ભજ બન્ને પ્રકારના ખેચરનું ઉ૦ શરીર પ્રમાણુ બેથી નવ ધનુવ્યાં છે, તિર્યાનું જઘન્ય શરીર સર્વનું અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જાણવું. (૨૯૭ ૨૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80