Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 74
________________ પરમાણુથી પ્રારંભીને જનમય તનું માપ તથા રાશી લાખ છવાયેનિ ૬૧ च उसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाओ बोद्धव्वं । उस्सेहंगुलदुगुणं, वीरस्सायंगुलं भणियं ! ૨૧૮ | ઉત્સધાંગુલથી પ્રમાણીગુલ (લંબાઈમાં) ચાર ગણું છે, (અને વિષ્કમાં અઢીગણું છે) તથા વીરભવંગતનું અંગુલ ઉત્સધાંગુલથી બમણું મેટું છે. (૩૧૮) पुढवाइसु पत्तेय, सग वणपत्तेयणत दस चउदस । विगले दुदु सुरनारय-तिरि चउ चउ चउदस नरेसु ॥ ३१९ ॥ जोणीण हुंति लक्खा, सव्वे चुलसी इहेव घिपति । समवन्नाइसमेया, एगत्तेणेव सामन्ना || ૨૦ | પૃથ્વી-પાણી અગ્નિ વાયુકાયમાં એ પ્રત્યેકની સાત-સાત લાખ છવાયોનિ છે, પ્રત્યેક વનસ્પતિમાં દશ લાખ અને સાધારણ-વનસ્પતિકાયમાં ચૌદ લાખ છવાયેનિ છે. બેઈન્દ્રિય–તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય એ ત્રણેમાં બે બે લાખ, દેવનારક નારક-તિર્યંચમાં ચાર-ચાર લાખ, તથા મનુષ્યમાં ચૌદ લાખ જીવાનિ છે. બધી થઈને ચારાશી લાખ છવાયોનિ છે. અનન્ત જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અનંત હેવા જોઈએ છતાં ચેરાશી લાખ જીવાનિ જે કહેલ છે તે-ઉત્પન્ન થવાના સ્થાન જુદા-જુદા હોય છતાં જે જે સ્થાનેાનાં વર્ણ ગંધરસ સ્પર્શ સરખાં હોય તે બધાયને એક છવાયેનિ શાસ્ત્રમાં ગણેલ છે. (૩૧૯-૩૨૦ ) एगिदिएसु पंचमु, बार सत्त तिग सत्त अढवीसा य । विगलेसु सत्त अड नव, जलखहच उपयउरगभुयगे ॥३२१ ॥ अद्धत्तेरस बारस, दस दस नवर्ग नरामरे नरए । बारस छवीस पणवीस, हुति कुलकोडिलक्खाई ॥३२२ ॥ इगकोडि सत्तणवई-लक्खा सडा कुलाण कोडीणं । હવે કુલકેટિ કહેવાય છે કે–પૃથ્વીકાયની બારલાખ, અપકાયની સાત લાખ તેઉકાયની ત્રણ લાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ, બેઈન્દ્રિયની સાત લાખ, તેઈન્દ્રિયની આઠલાખ, ચઉરિન્દ્રિયની નવલાખ, જલચરની સાડાબારલાખ, બેચરની બારલાખ, ચતુષ્પદની દશલાખ, ઉર પરિસર્પની દશલાખ, ભુજપરિસર્ષની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવ્વીશલાખ, અને નારકની પચીશલાખ કુલકોટી છે. એકંદર સર્વ જીવોની એકકોડ અને સાડી સત્તાણું લાખ, [ ૧૭૫૦૦૦૦ ] કુલકેટિ . (૩૨૧-૩૨૨-૩૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80