Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 73
________________ છે અથ શાળવાધવારઃ देवा असंखनरतिरि, इत्थी पुंवेअ गम्भनरतिरिया । संखाउआ तिवेया, नपुंसगा नारयाईया દે-યુગલિક એવા મનુષ્યો-તિય ચોમાં સ્ત્રીવેદ તથા પુરૂષવેદ એમ બેજ વેદો છે. વલી સંખ્યવર્ષના આયુષ્યવાલા ગર્ભજમનુષ્યઅને તિર્યમાં સ્ત્રીપુરૂષ અને નપુંસક એમ ત્રણે વેદ હોય છે અને બાકીના નારકી એકેન્દ્રિય -વિકેલેન્દ્રિય અસંગ્નિ પંચેન્દ્રિય વિગેરે બધાય એક નપુંસક વેદવાણાજ છે. (૩૧૩) आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा। नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेणं तु ॥ ३१४ ॥ ફતલાવ વિગેરે આત્માગુલ (જે યુગમાં જે અંગુલનું પ્રમાણ હોય તે) વડે માપવા, શરીરનું પ્રમાણ ઉઘાંગુલથી માપવું અને પર્વત, પૃથ્વી, વિમાન વિગેરે પદાર્થો પ્રમાણગુલ વડે માપવા. (૩૧૪) सत्थेण सुतिक्खेणवि छित्तुं भित्तुं व जं किर न सका। तं परमाणु सिद्धा, वयंति आई पमाणाणं + રૂ૫ | परमाणू तसरेणू, रहरेणू वालअग्गलिक्खा य । जूध जवो अद्वगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६ ॥ अंगुलछक्कं पाऊ, सो दुगुण विहत्थि सा दुगुण हत्यो। चउहत्त्थं धणु दुसहस, कोसो ते जोयणं चउरो ॥३१७ ॥ તક્ષણ શસવડે પણ જેનું છેદન ભેદન કિંવા બે ભાગ ન થઈ શકે તેને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે અને સર્વ પ્રમાણેની તે આદિ ગણાય છે. એવા આઠ પરમાણુનો એક ત્રસરણુ, આઠ ત્રસરેણુને એક રથરેણુ, આઠ રથરણને એક વાલાઝ, આઠ વાલાઝની એક લિંખ, આઠ સિંખની એક જુ-ચૂકા, આઠ જૂને એક જવ અને આઠ જવને એક ઉત્સધાંગુલ થાય. છ અંગુલને એક પાદ, બે પાદની એક વેંત, બે વેંતને એક હાથ, ચાર હાથને એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યને એક કેશ-ગાઉ, અને ચાર ગાઉને એક જન થાય છે. (૩૧૫૩૧૬–૩૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80