Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 71
________________ ૫૮ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત સર્વ વનસ્પતિઓને ઉગવાની પ્રાથમિક અવસ્થા જેને અંકુર-કેટે કુટયો અથવા પાંદડીની અપેક્ષાએ કિશલય-કુંપળ કહેવામાં આવે છે તે અવસ્થામાં તે સર્વ વનસ્પતિ અનન્તકાય હોય છે અને ત્યારબાદ આગળની અવસ્થામાં વધતાં વધતાં પ્રત્યેક હેય તે પ્રત્યેક થાય અને સાધારણ હોય તો સાધારણ વનસ્પતિ થાય છે. (૩૦૩) जया मोहोदओ तिव्यो, अन्नाणं खुमहब्भयं । पेलवं वेयणीयं तु, तया एगिदिअत्तणं || ૨૦ || તીવ્રમેહને ઉદય, મહાભયંકર અજ્ઞાન-જડતા અને અસાર અશાતાને ઉદય થવાને હેય ત્યારે એકેદ્રિપણું મળે છે. ૩૦૪). तिरिएमु जंति संखाउ-तिरिनरा जा दुकपदेवा उ । पज्जतसंखगब्भय-बायरभूदगपरित्सु तो सहसारंतसुरा, निरया य पजत्तसंखगन्भेम् ।। संखपणिदियतिरिया, मरिउ चउसु वि गइस जंति ॥ ३०६ ॥ थावरविगला नियमा, संखाउअतिरिनरेस गच्छति । विगला लभिज विरई, सम्म पि न तेउवाउचुआ ॥३०७ ॥ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ તિય તથા મનુષ્યોતિર્ય. ચપણે ઉત્પન્ન થઈ શકે છે. સૌધર્મ–ઈશાન દેવલોક સુધીના દે પર્યાપ્તા ગભેજ સંખ્યવર્ષાયુષી પંચેન્દ્રિય તિર્યોમાં તથા પર્યાપ્ત બાદર પૃથ્વી–પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. સનતકુમારથી સહસ્ત્રાર સુધીના દેવ અને નારકે સંખ્યવર્ષાયુષી ગર્ભજ પર્યાપ્ત પચે તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષીયુષી પંચેન્દ્રિય તિર્યો મરીને ચારે ગતિમાં જઈ શકે છે, પાંચ સ્થાવરો અને વિલેન્દ્રિયે નિશ્ચય સંખ્યાત વર્ષાયુષી તિર્યંચ તથા મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. વિકલેન્દ્રિય મનુષ્યમાં જાય તે સર્વવિરતિપણે પામે છે પરંતુ મેક્ષ પામી શકતા નથી. તેઉકાય-વાઉકાયમાંથી નીકળીને અનંતર મનુષ્ય થયેલે સમ્યકત્વનો લાભ પણ, પામી શક્તો નથી. (૩૦૫-૩૦૬-૩૦૭). पुढवीदगपरित्तवणा, वायरपज्जत्त हुंति चउलेसा । गमयतिरियनराणं, छल्लेसा तिन्नि सेसाणं મે ૨૦૮ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80