Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 70
________________ નિગોદને ગળે અને તિર્યની ગતિ-આગતિ ૫૭ विरहो विगला सन्नी-ण जम्ममरणेसु अंतमुहु ॥२९८ ॥ गब्भे मुहुत्त बारस, गुरुओ लहु समयसंख सुरतुल्ला। अणुसमयमसंखिज्जा, एगिदिय हुँति अ चवंति ॥२९९ ॥ वणकाइओ अणता, इविक्कामो वि जे निगोयाओ। निचमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३०० ॥ બેઈન્દ્રિય-તેઈન્દ્રિ-ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ અર્થાત્ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ ઉપપાત યવન વિરહકાળ અત્તમુહૂર્તને જાણ. ગર્ભજ પચે તિર્યઅને ઉપપાતયવન વિરહડાળ ઉત્કૃષ્ટથી બાર મહૂત્તને જાણ. (એકેન્દ્રિ માં સમયે સમયે ઉત્પત્તિ તથા ચ્યવન અસંખ્ય નું ચાલુ હોવાથી ત્યાં તે સંબંધી વિરહકાળ છેજ નહિ.) એક સમયમાં ઉપપાત સંખ્યા તથા એક સમયમાં યવન સંખ્યા દેવના દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અર્થાત અસંખ્યાતી જાણવી. ઉ૫પાત–યવન સંખ્યા સંબંધી એકેન્દ્રિયમાં વિચારતાં નિગોદ (સાધારણ વનસ્પ)િ સિવાય બાકીના પૃથ્વીકાયાદિ સ્થાનમાંથી પ્રતિ સમય અસંખ્ય જીવ એવે છે અને અસંખ્ય તેમાં ઉત્પન્ન થાય છે. સાધારણ વનસ્પતિમાંથી અનંત જી એવે છે અને અનંત ઉત્પન્ન થાય છે, કારણ કે અસંખ્યાતી નિગોદે પકી પ્રત્યેક નિગોદને અસંખ્યાતમ ભાગ નિરંતર એ છે અને તેમાં બીજે ન ઉત્પન્ન થાય છે. (૨૯૮-૨૯-૩૦૦) गोला य असंखिज्जा, असंखनिग्गोओअ हवइ गोलो। इक्विकंमि निगोए, अणंतजीवा मुणेयव्वा | ૨૦ | નિગોદના ગોળા અસંખ્યાતા છે, એક એક ગેળામાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગેદમાં અનન્ત અનન્ત આવે છે. (૩૦૧) अस्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो। उप्पजंति चयंति अ, पुणोवि तस्थेव तस्थेव ! રે૦૨ એવા અનન્ત જીવે છે કે જેઓ અનન્ત કાલ વ્યતીત થવા છતાં ત્રસાદિ પરિણામ પામ્યા નથી કારણ કે અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે, મરણ પામીને ત્યાંને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે. (૩૦૨) सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिो । सो चेव विवडतो, होइ परित्तो अणंतो वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80