Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 72
________________ નિગોદને ગોળ અને તિર્યની ગતિ-આગતિ પ૯ બાદરપર્યામા-પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં પ્રથમની ચાર લેશ્યાઓ હોય છે ગજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યને છએ લેશ્યાઓ હોય છે. અને બાકીના તેઉકાય-વાઉકાય-વિશ્લેન્દ્રિય વિગેરે તથા સૂક્રમ પૃથ્વીકાયાદિમાં પ્રથમની ત્રણ લેશ્યા હોય છે. (૩૦૮) अंतमुहुमि गए, अंतमुहुत्तमि सेसए चेव । लेसाहिं परिणयाहिं, जीवा वचंति परलोअं || ૨૦૬ છે तिरिनरआगामिभव-लेसाए अइगए सुरा निरया। पुव्वभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति દેવ-નરકગતિમાં જવાવાળા તિય ચ-મનુષ્યોને આવતા ભવની વેશ્યાનું અન્તમુંઆ ભવમાં વ્યતિક્રાન્ત થયા બાદ અને તિર્યંચ-મનુષ્યગતિમાં ઉત્પન્ન થનારા દેવ-નારકને ચાલુ ભવની લેશ્યા અન્તર્મુહૂત્ત જેટલી બાકી રહે તે અવસરે તે તે વેશ્યાઓથી પરિણત થએલા આત્માઓ પરલેકમાં જાય છે. ૩૧૦ મી ગાથાને ભાવાર્થ આમાં આવી ગયેલ છે. (૩૦૯-૩૧૦) अंतमुहुत्तठिईओ, तिरियनराणं हवंति लेसाओ। चरमा नराण पुण नव-वासूणा पुचकोडीवि ?? | તિર્યંચ તથા–મનુષ્યોને વેશ્યાને કાળ અન્તર્મુહૂર્ત છે અર્થાતુ અન્ત. મુહૂર્ત લેશ્યાઓ બદલાય છે. છેલ્લી શુકલેશ્યાને કાળ જેમને નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તેવા પૂર્વ ફ્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અપેક્ષાએ નવ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ જેટલો છે. (૩૧૧) तिरियाण वि ठिइपमुहं, भणियमसेस पि संपयं वुच्छं । अभिहियदारप्भहियं, चउगइजीवाण सामन्नं ॥३१२ ॥ એ પ્રમાણે તિર્યોની આયુષ્યસ્થિતિ વિગેરે બધા કહેવા યોગ્ય દ્વારા કહ્યાં, હવે દેવ–નારક મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિને અંગે જુદુ જુદુ કહેવામાં આવતાં જે કાંઈ બાકી રહેલ છે તે ચારે ગતિ આશ્રયી સામાન્યથી પ્રકીર્ણ અધિકાર કહે છે. (૧૨) Jain Education International ternational For Private & Personal Use Only www.jainel www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80