Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 67
________________ ॥ अथ चतुर्थों तिर्यंचगत्यधिकारः॥ बावीससगतिदसवा-ससहसगणितिदिणबेइंदियाईसु । बारसवासुणपणदिण, छमासतिपलिअठिई जिहा ॥२८४ ॥ પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષનું, અપકાયનું ૭૦૦૦ વર્ષનું, વાયુકાયનું ત્રણહજાર વર્ષનું, વનસ્પતિકાયનું દશહજાર વર્ષનું, અને તેઉકાયનું ત્રણ અહોરાત્રનું આયુષ્ય છે. બેઈન્દ્રિયનું ૧૨ વર્ષનું, તેઈન્દ્રિયનું ૪૯ દિવસનું, ચÉરિન્દ્રિયનું ૬ માસનું અને પંચેન્દ્રિયતિર્યંચનું ત્રણ૫૫મનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૪) सण्णा य सुद्धवालुअ, मणोसिला सकरा य खरपुढवी। इगबारचउद्दसोल-ट्ठारसबावीससमसहसा ॥२८५ ॥ શ્લેષણ કમળ માટીનું એક હજાર વર્ષનું, શુદ્ધ નીચેની માટીનું બાર હજાર વર્ષનું, રેતીરૂપ માટીનું ચૌદ હજાર વર્ષનું, મણસીલ તથા પારાનું સેળ હજાર વર્ષનું, પત્થરના ગાંગડાનું અઢાર હજાર વર્ષ અને શિલાઓનું બાવીશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૫) गब्भभुजलचरोभय-गब्भोरगपुव्बकोडि उक्कोसा। गब्भचउप्पयपक्खिसु, तिपलिअ पलियाअसंखेसो ॥२८६ ॥ ગર્ભજ ભુજપરિસર્ષ સંમૂઈિમ-ગર્ભજ બન્ને પ્રકારના જલચર અને ગર્ભ જ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષનું છે. ગર્ભજ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને ગર્ભ જ ખેચરનું ઉ૦ આયુષ્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ છે. (૨૮૬) पुवस्स उ परिमाण, सयरि खलु वासकोडिलक्खाओ । छप्पण्णं च सहस्सा, बोहव्वा वासकोडीणं ૨૮૭ | સિત્તેરલાખ કોડ અને છપ્પન હજાર ક્રોડ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષનું એક પૂર્વ થાય છે. (૨૮૭) संमुच्छपणिदिथलख-यरउरगभूयगजिट्ठठिइ कमसो। वाससहस्सा चुलसी, बिसत्तरि तिपन्न बायाला ૩ ૩. ૨૮૮ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80