Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 66
________________ સિદ્ધશિલાનું પ્રમાણ અને સિદ્ધની અવગાહના સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી મોક્ષે જાય તે ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી મોક્ષે જાય તે ઉપરાઉપરી બે સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સમય સુધી મોક્ષે જાય તે એક સમય સુધી મેક્ષે જાય. પછી સમયાદિનું અવશ્ય અંતર પડે. ર૭૮-ર૭૯) पणयाललक्खजोयण-विक्खंभा सिद्धसिल फलिहविमला । तदुवरिगजोअणते. लोगतो तत्त्य सिद्धठिई | ૨૮૦ || बहुमज्झदेसभाए, अटेव य जोयणाइ बाहलं । चरिमंतेसु य तणुई, अंगुलसंखेज्जईभागं ॥ २८१ ॥ પિસ્તાલીશ લાખ જન લાંબી પહોળી સ્ફટિકરનના સરખી નિર્મળ સિદ્ધશિલા છે તેના ઉપર એક જનને અંતે લેકને છેડે છે, સિદ્ધની ત્યાં સ્થિતિ છે, આ સિદ્ધશિલાને મધ્યભાગ આઠ જનની જાડાઈવાળે છે, અને ત્યાંથી ચારે બાજુનો ભાગ એ છે થતાં થતાં તદ્દન છેડાના ભાગે અંગુલના સંખ્ય ભાગ જેટલી સિદ્ધશિલા પાતળી છે. (૨૮૦–૨૮૧ तिन्नि सया तित्तीसा, धणुतिभागो य कोसछन्भागो । जं परमोगाहोऽयं, तो ते कोसस्स छन्भागो + ૨૮૨ || एगा य होइ रयणी, अहेव य अंगुलेहिं साहीया। एसा खलु सिद्धाणं, जहन्न ओगाहणा भणिया | ૨૮૨ + ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષને ત્રીજો ભાગ અથવા બીજા શબ્દોમાં કહીએ તે એક ગાઉને છઠ્ઠો ભાગ જેવો હોય તેટલા પ્રમાણની સિદ્ધના જીની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એક હાથ અને આઠ અંગુલ જેવડી સિદ્ધના જીની જઘન્ય અવગાહના હોય છે. (૨૮૨–૨૮૩) o@eg૦૦૦/ oe690' $ ઈતિ મનુષ્યગત્યધિકાર સમા CONDOOR@bab., 000@@@@0000 હું Jain Education International ernational For Private & Personal Use Only www.jainelibrary.org www.jaineli

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80