Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 65
________________ પર શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત छच्च वणस्सइ दसतिरि, तिरिस्थि दस मणुअ वीस नारीऊ । असुराइ वंतरा दस, पण तद्देवीउ पत्तेयं जोइ दस देवि वीसं, विमाणि अट्ठसय वीस देवीऊ । तह पुंवेएहितो, पुरिसो होऊण अट्ठसयं ! ૨૭૨ છે सेसट्ठभंगएस, दस दस सिझंति एगसमयम्मि । विरहो छमास गुरुओ, लहु समश्री चवणमिह नथि ॥ २७७ ॥ નરકગતિ તથા તિર્યંચગતિમાંથી અનન્તરપણે મનુષ્ય થયેલા મેક્ષે જાય તે એક સમયમાં ૧૦, મનુષ્યમાંથી મનુષ્ય થયેલા વીશ અને દેવગતિમાંથી મનુષ્યપણે થયેલા એકસમયમાં ૧૦૮ મેક્ષે જાય. રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦ મેક્ષે જાય. ચોથી પંકપ્રભા, પૃથ્વીકાય તથા અપકાયમાંથી આવેલા એક સમયમાં ૪, વનસ્પતિમાંથી આવેલ ૬, તિર્યંચમાંથી આવેલા ૧૦, તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્ય તથા મનુષ્ય સ્ત્રીપણુંમાંથી આવેલા એક સમયમાં ૨૦, ભુવનપતિ વ્યંતરમાંથી આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી આવેલા છે, જ્યોતિષીમાંથી આવેલા ૧૦, તેમની સ્ત્રીઓમાંથી આવેલા ૨૦, વૈમાનિકમાંથી આવેલા ૧૦૮ અને વૈમાનિકની સ્ત્રીઓમાંથી આવેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મેક્ષે જાય. પુરૂષદમાંથી પુરૂષ-મનુષ્ય થયેલા એક સમયમાં ૧૦૮ અને પુરૂષમાંથી સ્ત્રી, પુરૂષમાંથી નપુંસક વિગેરે બાકીના આઠ ભાંગામાં એક સમયે દશ-દશ મોક્ષે જાય છે. સિદ્ધિગતિને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છ માસનો અને જઘન્યવિરહકાળ એક સમયને છે. સિદ્ધિગતિમાં ગયા પછી ચ્યવન થતું નથી. (૨૭૪ થી ૨૭૭) अड सग छ पच चउ तिन्नि, दुन्नि इक्को य सिज्झमाणेसु । बत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरि ॥२७८ ॥ बत्तीसा अडयाला, सही बावत्तरी य बोधव्वा । ૮૪ ૯૬ - ૧૦૨ ૧૦૮ - चुलसीई उन्नउई, दुरहिअमट्ठत्तरसयं च મે ૨૭૨ છે એક બે યાવત્ બત્રીશ સુધી જી મોક્ષે જાય તે ઉપરાઉપરી આઠ સમય સુધી જાય, ત્યારબાદ સમયાદિનું અવશ્ય અંતર પડે, એ પ્રમાણે આગળ પણ સમજવું. ૩૩ થી ૪૮ સુધી ઉપરાઉપરી મેલે જાય તે સાત સમય સુધી, ૪૯ થી ૬૦ સુધી જીવે ઉપરાઉપરી મોક્ષે જાય તો છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી મેલે જાય તે પાંચ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી મેક્ષે જાય તો ચાર ૩ર ૪૮ ૬ ૭: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80