________________
૧૧
૧૨
૧
૫૦
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત हरिणो मणुस्सरयणाई हुंति नाणुत्तरेहिं देवेहि ।
जह संभवमुववाओ, हयगयएगिदिरयणाणं
વાસુદેવના સાત અને ચકીના ચૌદરત્ન પૈકી જે મનુષ્યરત્ન છે તે અનુત્તર દેવલેક સિવાય બીજેથી આવેલા જાણવા. બાકીના હાથી, અશ્વ અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉ૫પાત યથાસંભવ જાણો. (૨૬૪)
वामपमाणं चकं, छत्तं दंडं दुहस्थयं चम्म । बत्तीसंगुल खग्गो, सुवणकागिणि चउरंगुलिभा । છે ૨૬ષ II चउरंगुलो दुअंगुल, पिठुलो य मणी पुरोहिंगयतुरया। सेणावइगाहावइ-वदइथीचक्किरयणाई
ચક્ર, દંડ અને છત્ર રત્નનું પ્રમાણ વામ એટલે ચાર હાથનું હેય છે, ચર્મરત્ન બે હાથનું, ખચ્ચરત્ન બત્રીશ આંગળનું અને સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલનું છે. મણિરત્ન ચાર અંગુલ લાંબુ અને બે આંગળ પહેલું હોય છે. એ સાત એકેન્દ્રિયરને છે. પુરોહિત ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ (ભંડારી) વાકી એટલે સૂત્રધાર અને સ્ત્રી એમ એકંદર ચક્રવર્તીને ચૌદરત્ન છે. (૨૬૫–૨૬૬)
चउरो आयुजगेहे, भंडारे तिनि दुन्नि वेअड़े ।। एगं रायगिह म्मि य, नियनयरे चेव चत्तारि ॥२६७ ॥
એ ચૌદરત્ન પિકી ચક્ર-છત્ર દંડ અને ખગએ ચાર રને આયુધશાલામાં ઉત્પન્ન થાય છે, ચર્મ કાકિણ અને મણિ એ ત્રણ રત્ન ભંડારમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અશ્વ એ બે રત્નો વૈતાઢય પર્વતના ભૂમિતલમાંથી ભેટણમાં મળે છે. પુરોહિત, સેનાપતિ, ગાથા પતિ અને વાર્ધકી એ ચાર પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને એક સ્ત્રીરત્નની રાજમહેલમાં પ્રાપ્તિ થાય છે. (૨૬૭)
णेसप्पे पंडूए, पिमलए सब्बरयण महपउमे । काले अ महाकाले, माणवगे तह महासंखे | ૨૬૮ માં
નિસર્પ–પાડુક–પિંગલ–સર્વરત્ન-મહાપદ્મ કાલ મહાકાલ-માણવક અને મહાશંખ એ ચક્રવત્તિના નવનિધાને હોય છે. (૨૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org