Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 62
________________ છે અથ મનુષ્યધારઃ गम्भनर तिपलिआओ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुह, अंगुलाऽसंखभागतणू ॥२६० ॥ ગર્ભજ મનુષ્યની ઉ૦ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમ, તેમજ ઉ. અવગાહના ત્રણ ગાઉ હોય છે. ગર્ભજ મનુષ્યનું જઘન્ય તથા સંમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તમુહૂર્તનું છે, તથા ગર્ભજ મનુષ્યની જઘન્ય તથા સંમૂછિમ મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારની અવગાહના અંગુલના અસંખ્યભાગ જેટલી હોય છે. (૨૬૦) बारसमुहुत्त गम्भे, इयरे चउवीस विरह उक्कोसो। जम्ममरणेसु समओ, जहण्ण संखा सुरसमाणा ॥२६१ ॥ ગર્ભજ મનુષ્યને ઉપપાતવિરહ તથા વનવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને હોય છે, તથા સંછિમ મનુષ્યને ઉપપાત વનવિરહ ચાવીશ મુહૂર્તને હોય છે, ગજ-સંમૂછિમ બન્નેને જઘન્ય ઉપપાત-યવનવિરહ કાળ એક સમયને છે, ઉપપાત-વન સંખ્યા દેવસમાન અથત એક સમયમાં એક બે યાવતું અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે અને એવે છે. (૨૬૧) सत्तममहिनेरइए, तेऊ वाऊ असंखनरतिरिए । मुत्तूण सेसजीवा, उप्पजति नरभवम्मि સાતમી નરકના છે, તેઉકાય, વાયુકાય તેમજ યુગલિક તિર્યંચ મનુષ્ય સિવાય બધાય દંડકમાંથી અનન્તપણે જીવે મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨૨) सुरनेरइएहिं चिय, हवंति इरिअरिहचक्किबलदेवा । चउविहसुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३ ॥ વાસુદેવ-અરિહંત ચક્રવતિ અને બલદેવ નિશ્ચયે દેવનારકામાંથી જ આવેલા હોય છે, ચક્રવર્તાિ–બલદેવ-ચારે પ્રકારના દેશમાંથી આવી શકે છે જ્યારે વાસુદેવ તથા અરિહંત દેવભવમાંથી આવેલા હોય તો નિશ્ચયે વૈમાનિકમાંથી જ અનંતરપણે આવેલા હોય. (૨૬૩) Jain Education International For Private & Personal Use Only nal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80