Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
દેવેનું સ્થિતિ દ્વાર
રી
वेलंबे अ पभंजण, धौस महाधास एसिमन्नयरो । जंबुदीवं छत्तं, मेरुं दंडं पहू काउं ॥२२॥
અમરેન્દ્ર-બલીન્દ્ર, ધરણેન્દ્ર-ભૂતાનંદ, વેણુદેવ-વેણુદાલી, હરિકાન્ત-હરિ. સહ, અગ્નિશિખ-અગ્નિમાનવ, પૂર્ણ–વિશિષ્ટ, જલકાત-જલપ્રભ, અમિતગતિમિતવાહન, વેલબ-પ્રભંજન, ઘેષ-મહાઘોષ, એ પ્રમાણે દેશનિકાયના વીશ ઈન્દ્રો છે, પ્રત્યેક ઇન્દ્ર જબુદ્વીપનું છત્ર કરવું હોય અને મેરૂને દંડની માફક ઉપાડ હોય તે ઉપાડી શકે છે. (૨૦-૨૧-૨૨)
चउतीसा चउचत्ता, अठत्तीसा य चत्त पंचण्डं । पन्ना चत्ता कमसो, लक्खा भवणाण दाहिणी ॥ २३ ॥ चउचउलक्ख विहणा, तावइआ चेव उत्तरदिसाए સવિ સત્ત, વાવરિ તિ વરવા ય | ૨૪ ..
અસુરકુમારાદિ દશે નિકાયના દક્ષિણ દિશાના ઈન્દ્રોને અનુક્રમે ૩૪૦૦૦૦૦, ४४०००००, 3८०००००, ४००००००, ४००००००, ४००००००, ४००००००, ૪૦૦૦૦૦૦, ૫૦૦૦૦૦૦, અને ૪૦૦૦૦૦૦, ભુવનો હોય છે, એ જ પ્રમાણે દશે નિકાયના ઉત્તર દિશાના ઈન્દ્રોને અનુક્રમે ૩૦૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ३४०००००, ३१०००००, ३९०००००, ३६०००००, १०००००,३१०००००, ૪૯૦૦૦૦૦, અને ૩૬૦૦૦૦૦, ભુવને હોય છે. દક્ષિણ-ઉત્તર બને દિશાના મળી ૭,૭૨૦૦૦૦૦ (સાતકોડને ખેતરલાખ) ભુવને છે. (૨૩-૨૪)
चत्तारि य कोडीओ, लक्खा छच्चेव दाहिणे भवणा । तिण्णेव य कोडीउ, लक्खा छावटि उत्तरओ li૨૫
અસુરકુમારાદિ દશે નિકાયમાં ઉપર કહેલા ફક્ત દક્ષિણદિશાના ભુવને એકંદર બધાય મળી ૪.૦૬૦૦૦૦૦ (ચાર કોડ અને છ લાખ) છે, તેમજ ઉત્તરદિશાના બધાય મળીને કુલ ૩,૬ ૬૦૦૦૦૦ (ત્રણ કોડ અને છાસઠ લાખ) ભુવને છે. (૨૫)
रयणाए हिटुवरिं, जोयणसहस्सं विमुत्तु ते भवणा । जंबुद्दीवसमा तह, संखमसंखिजछवित्थारा
॥२६॥ રત્નપ્રભાના એકલાખ એંશી હજાર પૃથ્વીપિંડમાંથી ઉપર નીચે હજારહજાર યોજન મુકીને વચલા ગાળામાં ભુવનપતિના ભુવને છે. તે ભુવન જંબૂ દ્વીપના સરખા તેમજ સંખ્યા અસંખ્ય જનના કોડાકોડ વિસ્તારવાલા છે. (૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80