Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 33
________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત આલિકા પ્રવિષ્ટ સર્વે ગેળ વિમાને એક બાજુએ ગઢથી વીંટળાએલા છે તથા ચઉખૂણા વિમાનની ચારે બાજુઓ વેદિકા (કાંગરા રહિત ગઢ) હોય છે. (૧૦) जत्तो वट्टविमाणा तत्तो तंसस्स वेइया होइ । पागारो बोद्धव्यो, अवसेसेसुं तु पासेसुं ૨૦૭ જે દિશાએ ગોળ વિમાને છે તેની સન્મુખ ત્રિકેણ વિમાનેને વેદિકા હોય છે, અને બાકીની બે દિશામાં કાંગરા સહિત ગઢ હોય છે. (૧૦૭) पढमंतिमपयरावलि-विमाणमुहभूमितस्समासऽद्धं । पयरगुणमिट्ठकप्पे, सव्वग्गं पुप्फकिण्णियरे | ૧૦૮ | પ્રથમ પ્રતરગત પંકિતનાં વિમાનની સંખ્યા તે મુખ અને અન્તિમ પ્રતરની પંક્તિગત વિમાનસંખ્યા તે ભૂમિ કહેવાય, એ બન્ને સંખ્યાનો સરવાળો કરી તેનું અર્ધ કર્યા બાદ ઈષ્ટ દેવલોકના પ્રતિરોની સંખ્યા સાથે ગુણવાથી આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે, અને કુલ વિમાનસંખ્યામાંથી બાદ કરતાં બાકીની પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા આવશે. (૧૦૮) इगदिसि पतिविमाणा, तिविभत्ता तंसच उरंसा वट्टा ।। तंसेसु सेसमेगं, खिव सेसदुगस्स इक्किकं છે ? ? || तंसेसु चउरंसेसु य, तो रासितिगंपि चउगुणं काउं। वसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ કેઈપણ એક દિશાગત પંક્તિના વિમાનો ત્રણ ભાગે સરખા વહેંચી નાંખવા. બહેચતા જે એક સંખ્યા શેષ રહે તે ત્રિકે વિમાનમાં એક સંખ્યા ઉમેરવી, બે વધે તો ત્રિકેણુ તથા સમરસ બને વિમાનમાં એક એક સંખ્યા ઉમેરવી. પછી તે પ્રત્યેક સંખ્યાને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઈન્દ્રક વિમાન ઉમેરવું, એમ કરવાથી ઈષ્ટ ઈષ્ટ પ્રતરે તથા પરિણામે ઈષ્ટ કપે ત્રિકોણ-સમરસ તથા વૃત્તવિમાનની પૃથક સંખ્યા પ્રાપ્ત થશે. ( ૧૦૯-૧૧૦ ) कप्पेसु य मिय महिसो, बराह सीहा य छगल सालूरा । हय गय भुयंग खग्गी, वसहा विडिमाई चिंधाई ॥१११ ॥ મૃગ, મહિષ, વરાહ (ભંડ), સિંહ, બેકડો, દેડકે, ઘોડો, હાથી, સપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80