Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 45
________________ ૩૨ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ताउ सणंकुमारा-णेवं वइंति पलियदसगेहिं । । जा बंभसुकआणय-आरणदेवाण पन्नासा ૨૭૨ It ईसाणे चउलक्खा, साहियपलियाइ समयअहियठिई । जा पनरपलिय जासिं, ताओ माहिंददेवाणं છે ૭૪ | एएण कमेण भवे, समयाहियपलियदसगबुडीए। लंत सहसारपाणाय अच्चुयदेवाण पणपन्ना ॥ १७५ ॥ સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાને છ લાખ છે, વલી તે દેવલોકમાં પલ્યોપમથી ઉપર એક સમય અધિકથી લઈને યાવત્ દશ ૫પમની સ્થિતિવાળી દેવીઓ સનકુમારવર્તિ દેના ઉપગ માટે, દશપપમથી વશ પોપમના આયુષ્યવાળી બ્રહ્મદેવલોકના દેના ઉપગ માટે, વિશ પલ્યોપમથી ત્રીશ પોપમના આયુષ્યવાળી શુક્ર દેવકના દેવા માટે, ત્રિીશથી ચાલીશ પોપમના આયુષ્યવાળી આનત દેવકના દેવા માટે, અને ચાલીશથી પચાશ પલ્યોપમના આયુષ્યવાળી આરણું દેવલોવતિ દેના ઉપભંગ માટે છે. હવે ઈશાન દેવકમાં અપરિગ્રહીતા દેવીના ચાર લાખ વિમાને છે, એમાં જે દેવીઓની સાધિક પોપમની આયુષ્ય સ્થિતિ છે તેઓ ઈશાન દેવને ભાગ્ય છે. તેથી આગળ સમયાદિથી લઈને યાવત પંદર પલ્યોપમની આયુષ્યવાળી મહેન્દ્રદેવભેગ્ય, તેથી આગળ યાવત્ ૨૫ ૫ પમ સુધી લાંતકદેવ ભેગ્ય, તેથી આગળ ચાવત ૩૫ ૫૦ સુધી સહસ્ત્રાર દેવભેગ્ય, ત્યાંથી વધુ આગળ ૪૫ પ૦ સુધી પ્રાણાત્ દેવગ્ય અને ત્યાંથી સમયાદિ વધતા વધતા યાવતુ ૫૫ ૫૦ સુધીની આયુષ્યવાળી દેવીઓ અચુત દેવલોક ભાગ્ય હોય છે. (૧૭૨–૧૭૩-૧૭૪-૧૭૫) શિ -ની-r-તૈઝ- ૨ યુક્ર કા. भवणवण पढमचउले-स जोइस कप्पदुगे तेउ कप्पतियपम्हलेसा, लंताईसु मुक्कलेस टुति सुरा। कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७ ॥ કણ નીલ કાપિત તેજે પદ્ધ અને શુકલ એ છ લેશ્યાઓ છે, ભુવનપતિ તથા વ્યંતર દેવોને પ્રથમની ચાર લેશ્યાઓ, જતિષી, સૌધર્મ તથા ઈશાનમાં તેજલેશ્યા, ત્રીજા ચેથા અને પાંચમા દેવલેકમાં પદ્મ લેશ્યા તેમજ લાંતથી સર્વાર્થસિદ્ધ સુધી સર્વત્ર શુકલ વેશ્યા હોય છે. પહેલા બે દેવલોકના દેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80