Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 50
________________ વૈમાનિક દેવોનું વર્ણન ૩૭ ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી અને યવ જેવો હોય છે. તિર્યંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના આકારવાળું હોય છે. (૧૫-૧૯૬-૧૭૧૯૮–૧૯) उई भवणवणाणं, बहुगो वेमाणियाणडो ओही। नारयजोइस तिरियं, नरतिरियाणं अणेगविहो ॥२०० ॥ ભુવનપતિ તથા વ્યતરોનું અવધિજ્ઞાન ઉંચે ઘણું હોય છે. વૈમાનિકનું અવધિજ્ઞાન નીચે ઘણું હોય છે, નારકી અને જ્યોતિષીનુ અવધિક્ષેત્ર તીર છું” વધારે હોય છે. અને મનુષ્ય તિર્યચેનું અવધિક્ષેત્ર અનેક પ્રકારનું હોય છે. (૨૦૦૭) છે દેવાધિકાર સમાપ્ત છ0%9D% 0069 200 Jain Education International ernational For Private & Personal Use Only www.jainel www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80