Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત रयणप्पह सकरपह, वालुअपह पंकपह य धूमपहा । तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१० ॥ धम्मा वंसा सेला, अंजण रिद्वा मघा य माधवई । नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा
|| ૨૨? કે. રત્નપ્રભા ૧, શર્કરા પ્રભા ૨, વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધૂમપ્રભા ૫, તમપ્રભા ૬, અને તમસ્તમપ્રભા એ સાત નારકીઓના અનુક્રમે સાત ગોત્ર છે. ધર્મા ૧, વંશા ૨, શૈલા ૩, અંજના ૪, રિષ્ટ ૫, મઘા ૬, અને માઘવતી ૭ એ સાત નરકનાં સાત નામ છે અને એ સાત નારકીઓ અનુક્રમે નાના નાના ઉંધા કરેલા છત્રના (છત્રાતિછત્ર) આકારવાળી છે. (૨૧૦–૨૧૧)
असिइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहस्सा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया गयणं च पइहाणं, वीस सहस्साई घणुदहिपिंडो। घणतणुवायागाप्ता, असंखजोयणजुआ पिंडो
પ્રથમનરકને પૃથ્વીપિંડ, ૧,૮૦૦૦૦ ૦, ૧,૩૨૦૦૦ ૦, ત્રીજાનો ૧,૨૮૦૦૦ ચો, જેથીને ૧,૨૦૦૦૦ ૦, પાંચમીને ૧,૧૮૦૦૦ ૦, છડીને ૧.૧૦૦૦૦ , અને સાતમી નરકને પૃથ્વીપિંડ ૧,૦૮૦૦૦ એજન પ્રમાણ જાડો છે. દરેક નરકમૃથ્વીની નીચે ઘને દધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે છે, તેમાં ઘનોદધિના પિંડની જાડાઈ વિશહજાર યોજન છે. અને બાકીના ત્રણ અસંખ્યયોજન પ્રમાણુ બાહલ્યવાળા છે. (૨૧૨-૨૧૩)
न फुसंति अलोगं चउ-दिसि पि पुढवीउ वलयसंगहिआ। रयणाए वलयाणं छद्धपंचमजोअणं सड्ढें
॥२१४ ॥ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं । सतिभागगाऊअं, गाऊअं च तह गाउअतिभागो ॥२१५ ॥ पढममहीवलएसुं, खिवेज्ज एअं कमेण बीआए। दुतिचउपंचच्छगुणं. तइआइसु तंपि खिव कमसो ॥२१६ ॥ ઘનોદધિ વિગેરે વલયાથી ચારેબાજુ વીંટાએલી નરકમૃથ્વીઓ અલકનો સ્પર્શ કરતી નથી. રત્નપ્રભાને ઘનોદધિ વિગેરે વલય પ્રાંતે-ઘોદધિ ૬ , ઘનવાત કા યે અને તનવાત છે કે, પ્રમાણે જાડાઈવાળા છે. રત્નપ્રભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80