Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 51
________________ ॥ अथ नारकाधिकारः ।। इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिन्नि सत्त दस सतर, अयर बावीस तित्तीसा ॥२०१॥ એ પ્રમાણે દેવોની સ્થિતિ વગેરે કહ્યું, હવે નારકીને અંગે સ્થિતિવિગેરે કહીશ. પહેલી નરકમાં એક સાગરોપમ, બીજીમાં ત્રણ, ત્રીજીમાં સાત, ચેથીમાં દશ, પાંચમીમાં સત્તર, છઠીમાં બાવીશ અને સાતમીનરકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. (૨૧) सत्तमु पुढवीसु ठिई, जिट्टोवरिमा य हिठपुहवीए। होइ कमेण कणिठा, दसवाससहस्स पढमाए | ૨૦ || સાતે નરકમાં ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીઓમાં અનુક્રમે જઘન્યસ્થિતિ જાણવી. અને પહેલી રત્નપ્રભામાં દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ છે. (૨૦૧૨) नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो। एगेगभागवुढी, जा अडरं तेरसे पयरे || ૨૦ રે || પહેલી નારકીના પ્રથમ પ્રતરમાં નેવું હજારવર્ષની આયુષ્યસ્થિતિ, બીજા પ્રતરમાં નેવુલાબવર્ષની, ત્રીજા પ્રતરમાં પૂર્વકોડવર્ષની, ચોથા પ્રતરમાં એક દશાંશ સાગરોપમની, પાંચમાં પ્રસરે ૧૦ સાગરો છઠું , સાગર, સાતમે 4 સાગરો, આઠમેસાગર, નવમે સાગરો, દશમે છે સાગરો, અગીઆરમે સાગર, બારમે , સાગર અને તેરમા પ્રતરે સંપૂર્ણ એક સાગરોપમની સ્થિતિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૩) इअ जि जहन्ना पुण, दसवाससहस्सलक्ख पयरदुगे । सेसेसु उवरिजिष्ठा, अहो कणिहा उ पइपुढविं ॥२०४ ॥ હવે જઘન્યસ્થિતિ–પહેલીનરકના પહેલા પ્રતરમાં દશહજાર વર્ષ, બીજા પ્રતરમાં દશ લાખ વર્ષ, અને બાકીના પ્રતિરોમાં ઉપરના પ્રતિરોની જે ઉત્કૃત તે નીચેના પ્રતરામાં જઘન્ય જાણવી, અર્થાત્ ત્રીજા પ્રતરે ૯૦ લાખ વર્ષની અને યાવત્ તેરમાં પ્રસરે છે સાગરેપમની જઘન્ય આયુષ્યસ્થિતિ જાણવી. (૨૦૦૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80