Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
શ્રી બૃહત્સંગ્રહણી સૂતમ્-ગાથાથ સહિત
દેવાંગનાઓમાં સ’ક્રાંન્ત થયેલા દ્વિપ્રેમથી, વિષયેમાં આસક્તિ હોવાથી દેવલેાકનું કા અપૂર્ણ હાવાથી, મનુષ્યાધીન કાંઇપણ કાર્યાં નહાવાથી (દેવલેાકની અપેક્ષાએ) અશુભ એવા મનુષ્યલેાકમા દેવેા આવતા નથી. વળી મનુષ્યલેાકના દુ ́ધ ચારસાથી પાંચસા ચેાજન સદાકાળ ઉ ંચા જાય છે, તેથી પણ દેવે અહિં આવતા નથી. ( ૧૯૩-૧૯૪ )
૩૬
दो पटक पढमं दो दो दो बीभतइयगच उत्थि । चवरिम ओहीए, पासंति अ पंचमं पुढविं छट्ठि छग्गेविज्जा, सत्तमिमियरे अणुत्तरसुरा उ । किंचूणलोगनालिं, असंखदीबुदहि तिरियं तु बहुअयरं उवरिमगा, उर्दू सविमाण लियधयाई । ऊणद्ध सागरे सं-खजोयणा तप्परमसंखा पणवीसजोयण लहू, नारयभवणवणजोइकप्पाणं । विज्जणुत्तराण य, जहसंखं ओहिआगारा
ર
*
૫ ૬ ૭
तप्पागारे पल्लग - पडगझल्लरिमुइंगपुप्फजवे । तिरियमणुपसु ओही, नाणाविहसंठिओ भणिओ
Jain Education International
|| ૧૧ ||
For Private & Personal Use Only
॥ ૧૧૬ ॥
|| ૨૧૭ ||
॥ ૨૨૨ ||
પહેલા એ દેવલેાકના દેવાનું અધિજ્ઞાન પહેલી નરકપૃથ્વી સુધી; ત્રીજા ચેાથા દેવલેાકના દેવાનું અધિજ્ઞાન મીજી નરક સુધી, પાંચમા-છઠ્ઠા દેવલેાકના દેવેાનુ' ત્રીજી નરક સુધી, સાતમા-આઠમા દેવલાના દેવેનુ ચેાથીનરક સુધી, ૯-૧૦-૧૧ અને ૧૨ મા દેવલેાકનુ અવધિજ્ઞાન પાંચમી નરક સુધી હાય છે, ત્યાર પછી પ્રથમની છ ત્રૈવેયકના દેવાનું છઠ્ઠી નરક સુધી, ઉપરની ત્રણચૈવેયક સાતમી નરકપૃથ્વી સુધી અને અનુત્તરના દેવાનું. અવધિજ્ઞાન કાઈક ન્યૂન સંપૂર્ણ લેાકનાલિકા સુધી હોય છે. વલી તે સૌધર્માદિ દેવા તીકું વધુ વધુ અસંખ્યાત દ્વીપ સમુદ્રસુધી અવધિજ્ઞાનથી દેખે, તે ખારે દેવલેાકના વા ઊ પાતપેાતાના વિમાનની ધ્વજા સુધી દેખે. અર્ધા સાગરાપમથી ન્યૂન આયુષ્યવાળા દેવેનુ' અધિક્ષેત્ર સખ્યાતા ચૈાજન હેાય, અને તેથી વધુ આયુષ્યવાળાનું અવ ષિક્ષેત્ર અસંખ્ય ચૈાજન પ્રમાણે હાય, લઘુ અધિક્ષેત્ર ૨૫ાજન પ્રમાણુ હાય. નારકી, ભુવનપતિ, વ્યન્તર, યેાતિષી ખારદેવલાક, નવથૈવેયક, પાંચ અનુત્તરના ધ્રુવેના અનુક્રમે અધિજ્ઞાનને આકાર તરાપેા, પાલે, પટડ,
૫ ૨૧૮ ||
www.jainelibrary.org

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80