Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 46
________________ ભુવનપતિનિકાયનું વર્ણન શરીરને વર્ણ સુવર્ણ સરખે, ત્રીજા ચોથા અને પાંચમા દેવલેકના દેવોને વર્ણ ગર અને તેથી ઉપરના સર્વ દેને વર્ણ ઉવેલ હોય છે. (૧૭૬–૧૭૭) दसवाससहस्साई जहन्नमाउं धरति जे देवा । तेसि चउत्थाऽहारो, सत्तहि थोवेहि ऊसासो ॥१७८ ॥ જે દેવનું દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુષ્ય હોય છે, તેઓને એકાંતરે આહારનું ગ્રહણ તેમ જ સાત સ્તક થાય ત્યારે એક વખત શ્વાસે શ્વાસની ક્રિયા હોય છે. (૧૭૮ ) आहिवाहि विमुकस्स, नीसासूसास एगगो। पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७९ ॥ लवसतहत्तरीए, होइ मुहुत्तो इमम्मि ऊसासा। सगतीससय तिहुत्तर, तीसगुणा ते अहोरत्ते || ૮૦ || लक्खं तेरस सहसा, नउअ सयं अयरसंखया देवे । पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ! ૧૮૨ | આધિ-વ્યાધિ રહિત નરેગી પુરૂષને એક શ્વાસોશ્વાસ તેને પ્રાણ કહેવાય, એવા સાત પ્રાણને એક સ્તક થાય, સાત સ્તંકનો એક લવ થાય, સત્તોત્તર લવનું એક મુહૂર્ત (બેઘડી) થાય, તેટલા એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. ઉપર જણાવેલા ત્રીશ મુહૂર્ત (૬૦ ઘડી) ને એક અહોરાત્ર થાય, એક અહેરાત્રમાં ૧૧૩૧૯૦ શ્વાસોશ્વાસ થાય છે. (આ પ્રમાણે નીરોગી માણસને એક અહોરાત્રમાં-કેટલા શ્વાસોશ્વાસ થાય તે જણાવ્યું, હવે દેવા માટે વિશેષ કહે છે) જે દેવેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીએ તેમને શ્વાસોશ્વાસ લેવાનો હોય, અને તેટલા હજાર વર્ષે આહારની અભિલાષા થાય. ( ૧૭૯-૧૮૦–૧૮૧ ) दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुहुत्ता, आहारुसास सेसाणं ॥१८२ ॥ દશ હજાર વર્ષથી સમયાદિ અધિક એમ વધતાં વધતાં કાઈક ન્યૂન સાગરેપમના આયુષ્યવાલા દેવેને દિવસ પૃથકત્વે (બેથી નવ દિવસે) આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથક (બેથી નવ મુહૂર્ત) એકવાર શ્વાસોશ્વાસ હેય. ( ૧૮૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80