Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 39
________________ ૨૬ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ઉપર–ઉપરના દેવલોકની અધિક સ્થિતિમાંથી નીચે–નીચેના દેવલોકની ઓછી સ્થિતિ બાદ કરવી, બાદબાકી કરતાં જે આવે તેમાંથી ફેર એક સંખ્યા ઓછી કરવી જે સંખ્યા આવે તેને એક હાથના અગીયાર ભાગે કલ્પી તે અગીયારમાંથી બાદ કરવી, જેટલા અગીયારીઆ ભાગો બાકી રહે તે ભાગમાંથી એક એક ભાગને પૂર્વ-પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરે, એટલે યક્ત પ્રતિસાગરોપમે ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ આવશે એ પ્રમાણે સનકુમાર વિગેરે દેવલેકની સ્થિતિને અનુસારે શરીર પ્રમાણ જાણી લેવું. (૧૪૦-૧૪૧). भवधारणिज्ज एसा, उक्कोस विउनि जोयणा लक्खं । गेविजऽणुत्तरेभु, उत्तरवे उवि नत्थि ૨૪૨ છે. આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું, ઉત્તર વૈકિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક લાખ યોજનાનું છે, થ્રિવેયક તથા અનુત્તરમાં (શકિત છતાં પ્રજનના અભાવે) ઉત્તર ક્રિય હોતું નથી. ( ૧૪૨ ). साहावियवे उब्धिय-तणू जहन्ना कमेण पारंभे । अंगुलअसंखभागो, अलसंखिज्जभागो य I ૨૪ / સ્વાભાવિક તથા ઉત્તર ક્રિયનું જઘન્ય પ્રમાણે અનુક્રમે અંગુલનો અસંખ્ય ભાગ તથા અંગુલ સંખ્યામાં ભાગ જાણવું, આ પ્રમાણ શરીર રચનાના પ્રારંભમાં હોય છે. ( ૧૪૩ ). सामनेणं चउविह-सुरेसु बारसमुहुत्त उक्कोसो। उववायविरहकालो, अह भवणाईसु पत्तेयं । તે ૧૪૪ | સામાન્યતઃ ચારે પ્રકારના દેવમાં ઉપ પાતવિરહ ઉત્કૃષ્ટથી બાર મુત્તને હોય છે, અર્થાત્ ભુવનપતિ વ્યંતર-તિષી અને વૈમાનિક એ ચારે પ્રકારની નિકાયમાં કેઈ પણ જીવ દેવ તરીકે ઉત્પન્ન ન થાય તે બાર મુહૂર્ત સુધી ન થાય, ત્યારબાદ કેઈપણ નિકાયમાં કોઈપણ જીવ અવશ્ય દેવપણે ઉપજે. (૧૪૪). भवणवणजोइसोह-म्मीसाणेसु मुहुत्त चउवीसं । तो नवदिण वीसमुह, बारस दिण दस मुहुत्ता य ॥१४५ ॥ बावीस सट्ठदीअहा, पणयाल असीइ दिणसयं तत्तो। संखिज्जा दुसु मासा दुसु वासा तिसु तिगेसु कमा ॥१४६ ॥ वासाण सया सहसा, लक्खा तह चउसु विजयमाईसु । पलियाअसंखभागो, सबढे संखभागो य || ૧૪૭ || Jain Education International For Private & Personal use only. www.jainelibrary.org www.jaine

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80