Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 38
________________ ઉપપાત ચ્યવનવિરહ ૨૫ પ્રથમ નરકના પ્રથમ પ્રતરને સીમંતક નામને નરકાવાસો અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્ર, ઉડુ નામનું વિમાન અને સિદ્ધશિલા આટલી વસ્તુઓ આ લેકમાં ૪૫ લાખ જનનાં પ્રમાણની છે. સાતમીનરકને અપ્રતિષ્ઠાન નામને નરકાવાસે, સર્વાર્થસિદ્ધ વિમાન અને જંબુદ્વીપ આટલી વસ્તુઓ આ લેકમાં એક લાખ એજનના પ્રમાણુની છે. ( ૧૩૬ ). अहभागा सग पुढवीसु, रज्जू इकिक तह य सोहम्मे । माहिद लंत सहसारच्चुय गेविज लोगंते ॥१३७ ॥ અધેભાગે સાતે નરક પૃથ્વી એક એક રાજ પ્રમાણ સમજવી, રત્નપ્રભાના ઉપરના તલીઆથી સૌધર્મ દેવલોકે આઠમો રાજ, મહેન્દ્ર દેવલોકે નવમે રાજ, લાન્તકના અંતે દશમે, સહસ્ત્રારે અગીઆરમે, આરણ-અયુનાતે બારમે, નવવેયકને અંતે તેરમે, અને સિદ્ધશિલાથી ઉપર લોકોને ચૌદ રાજ પૂર્ણ થાય છે. ( ૧૩૭ ). भवणवणजोइसोह-म्मीसाणे सत्तहत्य तणुमाणं । दुदुदुचउक्के गेवि-झऽणुत्तरे हाणिइकिक्के ॥१३८॥ ભુવનપતિ-ચંન્તર તિષી સૌધર્મ તથા ઈશાન દેવકના દેવેનું સાત હાથનું શરીર પ્રમાણ હોય છે. ત્રીજે-ચોથે દેવલોકે છ હાથનું, પાંચમે-છદ્દે પાંચ હાથનું, સાતમ-આઠમે, ચાર હાથનું નવ-દશ-અગીયાર અને બારમા દેવલેકે ત્રણ હાથનું, નવગ્રેયકમાં બે હાથનું તથા અનુત્તર વિમાનમાં એક હાથનું દેવેનું શરીર હોય છે. ( ૧૩૮ ). कप्पदुगदुदुचउगे, नवगे पणगे य जिठिइ अयरा। दोसत्तचउदष्टारस-बावीसिगतीसतित्तीसा ॥ १३९ ॥ વૈમાનિકના પ્રથમ બે દેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગ૭, ત્રીજે-થે સાત સાગ, પાંચમે-છદ્દે ચૌદ સાગ, સાતમ-આઠમે અઢાર સાગ, નવ-દશઅગીઆર-બારમે બાવીશ સાગ, નવયકમાં એકત્રીશ સાગ અને પાંચ અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની ઉ૦ સ્થિતિ છે. (૧૩૯ ). विवरे ताणिकूणे, इकारसगाउ पाहिए सेसा । हत्यिकारसभागा, अयरे अयरे समहियम्मि | ૨૪o | चय पुव्वसरीराऊ, कमेण एगुत्तराइ वुढीए । एवं ठिईविसेसा, सणकुमाराइतणुमाणं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80