Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 42
________________ ગતિ–આગતિ દ્વાર વૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સૂત્રમાં કહેલા એક પદને જે ન સહે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૫૫). सुत्तं गणहररइअं, तहेव पत्तेयबुद्धरइअं च। सुयकेवलिणा रइअं, अभिण्णदसपुधिणा रइअं ॥१५६ ॥ શ્રી ગણધર ભગવંતેએ, તથા પ્રત્યેક બુદ્ધોએ તેમજ મૃતકેવલિ ભગવતીએ અને સંપૂર્ણ દશપૂર્વધર મહર્ષિએ રચેલું જે કાંઈ હોય તે સર્વ સૂત્ર કહેવાય છે (૧૫૬) छउमस्थसंजयाणं, उववाउक्लोसओ अ सबढे । तेसिं सवाणं पि अ, जहन्नओ होइ सोहम्मे છે ?૧૭ | लंतम्मि चउदपुव्विस्स, तावसाईण वंतरेसु तहा। एसो उववायविहि, नियनियकिरियठियाण सव्वोऽवि ॥१५८ ॥ છદ્મસ્થ સાધુ વધુમાં વધુ સર્વાથસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે છદ્મસ્થ સાધુઓ તેમજ વ્રતધારી શ્રાવકો જઘન્યથી પણ સૌધર્મદેવલોકમાં ઉપજે છે, ચઉદ પૂર્વધર જઘન્યથી લાંતકમાં ઉત્પન્ન થાય છે અને તાપસ વિગેરેને જઘન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. આ સર્વ જે ઉપપાત–ઉત્પન્ન થવાને વિધિ કહ્યો તે પિતા પોતાને ચગ્ય આચારમાં વત્તતા હોય તેને માટે સમજો, પરંતુ આચારથી હીન હોય તેવાઓ માટે સમજવો નહિ. (૧૫૭-૧૫૮) वज्जरिसहनारायं, पढमं बीअं च रिसरनारायं, । नारायमद्धनारायं, कीलिया तह य छेत्रहूँ एए छस्संधयणा, रिसहो पट्टो य कोलिया वजं । उभओ मक्कडबंधो, नाराओ होइ विनेओ !! ૬૦ || ૧ વાષભનારાચ, ૨ ઝષભનારાચ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કીલિકા અને ૬ છેવટુ (સેવાર્તા) એ છ સંઘયણ છે. અષભ એટલે (હાડકાને) પાટે, વજ એટલે ખીલી અને નારાચ એટલે મર્કટબંધ સમજ. (૧૫–૧૬) छ गभतिरिनराणं, संमुच्छिमपणिदिविगलछेवढे । सुरनेरइया एगि-दिया य सव्वे असंघयणा ॥१६१ ॥ ગર્ભજતિયચ તથા ગર્ભજ મનુષ્યને છએ સંઘયણ હોઈ શકે છે, સંમઈિમ પંચેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને છેવાડું સંઘયણ હોય છે અને દેવ નારક તથા એ કેન્દ્રિયે એ બધા સંઘયણ વિનાના છે (૧૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80