________________
વૈમાનિકનાં વિમાનનું વર્ણન
૧૯ અવશ્ય અસંખ્યાત જનનું હોય છે, જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનનું અંતર સંખ્યાત જન તથા અસંખ્યાત જન અને રીતિએ હોય છે. (૯)
एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धव्वे । चत्तारि जक्खदीवे, भूयसमुद्देसु अट्टेव
॥१०० ॥ सोलस सयंभुरमणे, दीवेसु पइडिया य सुरभवणा। इगतीसं च विमाणा, सयंभुरमणे समुद्दे य ॥१०१ ॥
પ્રથમuતરે પંક્તિગત બાસઠ વિમાને પૈકી એક વિમાન દેવકી ઉપર, ૨ નાગ સમુદ્રઉપર, ૪ યક્ષદ્વીપઉપર, ૮ ભૂત સમદ્ર ઉપર, ૧૬ સ્વયંભૂરમણદ્વીપ ઉપર અને ૩૧ સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલા છે. (૧૦૦-૧૦૧).
अचंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा ।। ... निच्चुज्जोआ रम्मा, सयपहा ते विरायति ...... ॥१०२ ॥
અત્યંત સુરભિગંધવાળાં, માખણથી પણ કમળ અને સુખકારી સ્પેશ વાળાં, નિરંતર ઉદ્યોતઅજવાળાવાળાં, રમણીય તેમજ સવયંકાંતિવાળાં તે વિમાને ઘણાજ શોભે છે. (૧૨)
जे दक्खिणेण इंदा, दाहिणओ आवली मुणेयव्वा । जे पुण उत्तरइंदा, उत्तरओ आवली तेसि ॥१०३ ॥ पुव्वेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयव्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥ १०४॥
पुव्वेण पच्छिमेण य, जे वट्टा तेवि दाहिणिल्लस्स। _सचउरंसगा पुण, सामण्णा हुति दुण्हपि ॥१०५ ॥
દક્ષિણ દિશામાં રહેલાં આવલિકાગત વિમાને તે દક્ષિણેન્દ્રોનાં જાણવાં, અને ઉત્તરદિશામાં રહેલાં આવલિકાગત વિમાને ઉત્તરેન્દ્રોનાં જાણવાં. પૂર્વ અને પશ્ચિમ દિશાની પંકિતમાં રહેલાં વિમાને બનેનાં સામાન્ય જાણવાં, પરંતુ વચ્ચે વચ્ચે રહેલાં જે ગેળ વિમાને છે તે દક્ષિણેન્દ્રોનાં સમજવાં. એ જ વાતને આ ગાથાથી પુષ્ટ કરે છે. કે-પૂર્વ તથા પશ્ચિમ દિશામાં જે ગોળ વિમાનો છે તે દક્ષિણેન્દ્રોનાં છે, ત્રિકેણુ તથા સમરસ વિમાને દક્ષિણેન્દ્ર તથા ઉત્તરેન્દ્ર બન્નેની માલીકીનાં સામાન્ય છે. (૧૦૩-૧૦૪-૧૦૫)
पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वेवि । चउरंसविमाणाणं, चउद्दिसि वेइया होइ
| ૨૦૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org