Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 30
________________ ચન્દ્ર-સૂર્યનાં મંડલો તથા વેમ નકના વિમાનની સંખ્યા ૧૭. એકસઠિયા એક ભાગના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ (૩૫ ચો. હું ભાગ $ પ્રતિભાગ) નું પરસ્પર ચન્દ્રમંડળનું અંતર હોય છે. તથા સૂર્યમંડળનું અંતર બે જનનું છે. વળી સૂર્યના ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળ જંબુદ્વીપમાં પડે છે, તેમાં ૬૨ નિષધ ઉપર અને ત્રણ તેજ પર્વતની બાહા ઉપર પડે છે, તથા ૧૧૯ મંડલે લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રનાં ૧૫ મંડલો પૈકી ૧૦ મંડલે લવણસમુદ્રમાં અને પાંચ મંડલે જંબુદ્વિપના નિષધ પર્વત ઉપર પડે છે. મંડલનું અંતર પ્રમાણ પ્રથમ કહ્યું તે જાણવું. સૂર્ય અને ચન્દ્રનું ૫૧૦ ૦ ૬ ભાગનું જે કુલ ચારક્ષેત્ર છે તેમાં ૩૩૦ જન લવણસમુદ્રમાં છે અને પાછા ફરતાં આ બને સૂર્ય-ચન્દ્રના વિમાને જબુદ્વીપમાં ૧૮૦ એજન સુધી પ્રવેશ કરીને અટકે છે. આ પ્રમાણે ચાર ક્ષેત્ર કહ્યું. (૮૬-૮૭-૮૮-૮૯-૯૦). गहरिक्खतारसंख, जत्थेच्छसि नाउमुदहि दीवे वा। तस्स-सिहि एगससिणो, गुणसंखं होइ सव्वग्गं ॥९१॥ . જે દ્વીપ અથવા સમુદ્ર સંબંધી ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યા જાણવાની ઈચ્છા થાય તે દ્વીપસમુદ્ર સંબંધી ચન્દ્ર અથવા સૂર્યની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત ૮૮ ગ્રહાદિ સંખ્યાને ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થશે. (૯૧) बत्तीसऽट्ठावीसा, बारस अड चउ विमाणलक्खाई। पन्नास चत्त छ सहस, कमेण सोहम्ममाइसु ॥९ ॥ दुसु सयचउ दुसु सय तिग-मिगारसहियं सयं तिगे हिट्ठा। मज्झे सत्तुत्तरसय मुवरितिगे सयमुवरि पंच ॥९३ ॥ સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાને છે, ઈશાન દેવલે કે ૨૮ લાખ, સનકુમારમાં ૧૨ લાખ, માહેન્દ્રમાં ૮ લાખ, બ્રહ્મદેવલેકે ચાર લાખ, લાંતકમાં ૫૦ હજાર, મહાશુકમાં ૪૦ હજાર, સહસ્ત્રારમાં ૬ હજાર, આનત-પ્રાકૃત બન્નેના ભેગા થઈ ૪૦૦, આરણ–અશ્રુતના ભેગા મળી ૩૦૦, પ્રથમની ત્રણ રૈવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણ શ્રેયકમાં ૧૦૭, ઉપરિતન ત્રણ ગ્રેવેયકમાં ૧૦૦ અને અનુત્તર દેવલોકમાં પાંચ વિમાને છે. (૯૨-૯૩) चुलसीइलक्खसत्ता-णवइ सहस्सा विमाण तेवीस । સવાર-મિ હૃાા, વિ િવ • // ૧૪ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80