Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 29
________________ શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ધ્રુવ તારાઓની સમીપમાં વત્તતા અન્ય તારાના વિમાને તે ધ્રુવ તારાઓને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. (૮૨) चउयालसयं पढमि-ल्लयाए पंतीए चंदसराणं । तेण परं पंतीओ, चउरुत्तरिआए बुढीए बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए । पढमाए अंतरं पुण, चंदा चंदस्स लक्खदुगं ॥ ८४ ॥ जो जावइ लक्खाई, वित्थरओ सागरो य दीवो वा। तावइआओ य तर्हि, चंदासराण पंतीओ ॥८५ ॥ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાની પ્રથમ પંકિતમાં ૧૪૪–ચન્દ્ર-સૂર્યની સંખ્યા છે અને તે પંકિતથી આગળ પ્રત્યેક પંકિતમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ કરવી. પ્રથમ પંકિતમાં ૭ર ચન્દ્ર અને ૭૨ સૂર્ય હોય. એ પ્રથમ પંક્તિમાં ચન્દ્રથી ચન્દ્રનું બે લાખ જન પ્રમાણ અંતર હોય છે, જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ જન વિસ્તારવાળે હોય ત્યાં તેટલી સંખ્યા प्रभा यन्द्र-सूर्य नी पारिता कावी. (८३-८४-८५) पारस चुलसीइसयं, इह ससिरविमंडलाइं तरिकत्तं । जोयणपणसयदसहिअ, भागा अडयाल इगसट्ठा ॥८६॥ तीसिगसही चउरो, एगिगसहस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससिरविणो मंडलंतरयं ॥८७ ॥ पणसही निसढम्मि य, तत्तिय बाहा दुजोयणंतरिया। एगुणवीसं च सयं, सरस्स य मंडला लवणे ॥८८ ॥ मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । मंडलअंतरमाण, जाणपमाणं पुरा कहियं ॥८९ ॥ ससिरविणो लवणम्मि य. जोयणससयतिणि तीसअहियाई । असि तु जोयणसयं, जंबुद्दीवम्मि पविस्संति ॥९० ॥ આ જંબુદ્વીપ સંબંધી ચન્દ્રના ૧૫ મંડલે છે અને સૂર્યના ૧૮૪ મંડલે છે, તેમજ બન્નેના મંડળોનું ચારક્ષેત્ર (જબૂ-લવણનું મળી) ૫૧. યોજન અને એક જનના એકસઠિયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. પાંત્રીશ જન અને એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80