________________
ચન્દ્ર-સૂર્યનાં મ`ડલેા તથા નૈમ નકના વિમાનાની સંખ્યા
दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे । बारस ससि बारस रवि, तप्पभि निदिट्ठ ससिरविणो
तिगुणा पुव्विल्लजुया, अनंतराऽणंतर म्मिखित्तम्मि । कालोए बायाला, बिसत्तरी पुक्खरद्धम्मि
|| ૭૨ |
પહેલાં જમૂદ્રીપને વિષે એ ચન્દ્ર અને એ સૂર્ય હાય છે, બીજા લવણુસમુદ્રમા ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય ડાય છે. ધાતકીખ'ડમાં ખાર ચન્દ્ર અને ખાર સૂર્ય ડાય છે, હવેના દ્વીપ સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સખ્યા પ્રાપ્ત કરવા માટે આગળના દ્વીપ અથવા સમુદ્રના ચન્દ્ર કવા સૂર્યની સખ્યાને ત્રણગુણી કરી તેથી આગળના બધાય દ્વીપ-સમુદ્રોના ચન્દ્ર-સૂર્યની સખ્યા તેમાં ઉમેરતાં જે સંખ્યા આવે તે સખ્યા જાણવી. એ રીતિએ કાલેાદ સમુદ્રમાં ( ૧૨૪૩=૩૬+૨+૪= ) ૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્ય હાય છે, તેમજ આખા પુષ્કર દ્વીપમાં ( ૪૨×૩=૧૨૬+૨+૪+૧૨=) ૧૪૪ અને અપુષ્કરમાં ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્ય હોય છે. મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂય છે. (૭૮-૭૯ ) दो दो ससिरविती, एगंतरिया छसठि संखाय । मेरुं पयाहिणंती, माणुस खित्ते परियडति
छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोंगम्मि | छाट्ठी छाट्ठी, होई इक्किकिआ पंती
|| ૮૦ ||
છાસઠે-છાસઠ સંખ્યાંવાળી ચન્દ્રની બે અને છાસઠ છાસઠ સખ્યાવાળી સૂચની એ પતિ છે, તે બન્ને પ ંક્તિએ મનુષ્યક્ષેત્રમાં મેરૂને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે. (૮૦)
|| 28 ||
एवं गहाणोऽवि हु, नवरं धुवपासवत्तिणोतारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति
૧૫
|| ૮ ||
મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રાની છપ્પન પતિ છે, તે મેરૂથી ચારે દિશામાં માનુષેાત્તર પત સુધી સૂર્યકિરણાની માફક રહેલી હોય તેમ પ્રત્યેક પતિમાં ૬૬-૬૬ નક્ષત્ર હોય છે. (૮૧)
દેખાય છે, તે
Jain Education International
॥ ૮૨ ||
નક્ષત્રોની પતિ સંબધી જે પ્રમાણે વ્યવસ્થા ખતાવવામાં આવી છે તે જ પ્રમાણે ગ્રહ વિગેરેની પતિ વ્યવસ્થા સમજવી, એટલું વિશેષ છે કે એ ચન્દ્રના પરિવાર ૧૭૬ ગ્રહેાના હાવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હાય છે અને પ્રત્યેક પ'તિમાં ૬૬-૬૬ ગ્રહેાની સંખ્યા જાણવી. વળી અચળ એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org