________________
સમુદ્રોનાં પાણીને સ્વાદ તથા સૂર્યચન્દ્રાદિની પંક્તિઓ ૧૩ ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ। રવિવંતરિયા ળિો, સરિતા સ્વી ફિત્તા / ઘ૬
એક ચન્દ્રથી બીજા ચંદ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર કાંઈક અધિક એક લાખ યોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. (૬૬)
बहियाओ माणुमुत्तर, चंदा सूरा अवहिउज्जोया।
चंदा अभीइजुत्ता, सूरा पुण हुंति पुस्सेहि | ઉ૭ | માનુષેત્તર પર્વતથી બહાર ચન્દ્રો તથા સૂર્યો અવસ્થિત-સ્થિર પ્રકાશવાળા છે, ચન્દ્રો અભિજિત્ નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્ય નક્ષત્ર સહિત હોય છે. (૬૭)
उद्धारसागरदुगे, सड्डे समएहिं तुल्ल दीवुदही। दुगुणा दुगुणपवित्थर, वलयागारा पढमवज्ज
| ૬૮ | पढमो जोयणलक्ख, वट्टो त वेदिउं ठिया सेसा।। पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६९ ॥
અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની જેટલી સંખ્યા થાય તેટલી દ્વીપસમુદ્રની એકંદર સંખ્યા છે, પૂર્વ-પૂર્વના દ્વીપ-સમુદ્ર કરતાં પછી પછીના દ્વિપસમુદ્રો બમણું બમણુ વિસ્તારવાલા છે. પ્રથમ દ્વીપને વજીને બધાય દ્વીપ-સમુદ્ર વલયાકારે (ચૂડીના આકારે) છે. પ્રથમ જબુદ્વીપ લાખ જનને અને વૃત્ત ગળાકારે થાળી સરખે છે. અને બીજા બધા કપ-સમુદ્રો તેને વીંટીને રહેલા છે. પ્રથમ જંબુદ્વીપ છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. (૬૮-૬૯)
जंबूधायइ पुक्खर, वारुणिवर खीर घय खोय नंदिसरा । अरुणऽरुणवाय कुंडल, संख रुयग भुयग कुस कुंचा ॥ ७० ॥
જંબુદ્વીપ-ધાતકીખંડ-પુષ્કર–વારૂણુંવર-ક્ષીરવર ઘતવર-ઈષ્ણુવર-નંદીશ્વરઅરૂણ-અરૂપ પાત-કુંડલ-શંખ-રૂચક–ભુજ-કુશ-કૌંચ વિગેરે કેટલાક દ્વિીપના નામે જાણવા. (૭૦).
पढमे लवणो जलही, बीए कालोय पुक्खराईस । दीवेसु हुंति जलहो, दोवसमाणेहिं नामेहिं ॥७१ ॥ જબુદ્વીપને વીંટીને લવણસમુદ્ર રહ્યો છે, ધાતકીખંડને વીંટીને કાલેદધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org