Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત વૈમાનિક નિકાયમાં ( આવલિકાગત અને પુષ્પાવકીણું એ બન્નેની સખ્યા ભેગી કરતાં ) એકંદર ૮૪૯૭૦૨૩ વિમાનાની સંખ્યા ઉલાકે પ્રાપ્ત થાય છે, પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાના હેાવાથી સવ પ્રતરાનાં થઇ ૬૨ ઇન્દ્રક વિમાના છે. (૯૪) ૧૮ चउदिसि चपतीओ, बासट्ठि विमाणिया पढमपयरे । उवरि इकिकहीणा, अणुत्तरे जाव इक्किकं ॥ ૨૧ ॥ પ્રત્યેક દેવલેાકે ચાર દિશામાં વિમાનાની ચાર ૫ક્તિએ હાય છે, તેમાં પ્રથમ પ્રતરે ૬૨-૬૨ વિમાનાની ચાર પક્તિઓ છે, ત્યારબાદ ઉપરનાં પ્રતામાં એક એક વિમાન સંખ્યા . ચારે પક્તિમાંથી ઓછી કરતા જવું. ચાવત્ અનુત્તરે ચારે દિશામાં એક એક વિમાન રહે. ( ૯૫) इंदिय वहा पंतिसु, तो कमसो तंसचउरंसावट्टा | विविहा पुष्फलकिण्णा, तयंतरे मुत्तुं पुत्रदिसिं ॥ ૬ ॥ સ વિમાનાની મધ્યે ઈન્દ્રક વિમાન હોય છે. અને તે ગાળાકારે છે, ત્યારબાદ પંક્તિમાં પ્રથમ ત્રિકોણ ત્યારખાઈ. સમચારસ અને ત્યારબાદ ગાળ, પુનઃ ત્રિકાણુ–સમચારસ અને ગાળ વિમાના હાય એ પ્રમાણે ઠેઠ સુધી જાણવું. પુષ્પાવકી વિમાને વિવિધ આકારવાળાં છે અને તે પૂર્વક્રિશાની પક્તિને વને શેષ ત્રણે પક્તિના આંતરામાં હેાય છે. ( ૯૬ ) सुवरिं, तसं तस्स उवरिमं होइ । चरंसे चउरं, उट्टं तु विमाणसेढीओ || ૨૭ || પ્રથમ પ્રતરે જે સ્થાને ગાળ વિમાન હોય તેની ઉપરના પ્રતરે સમશ્રેણીએ ગાળ વિમાન જ હાય, ત્રિકાણુ ઉપર ત્રિકાળુ જ હાય, અને સમર્ચારસ ઉપર સમચારસ જ હાય, એ પ્રમાણે ઊત્ર વિમાનની શ્રેણીઓ રહેલી છે. ( ૯૭ ) सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा । तिणि य तंसविमाणे, चत्तारि य हुति चउरंसे ॥ ૨૮ ॥ સવે ગાળાકાર વિમાનાને એક જ દ્વાર હાય છે, ત્રિકોણ વિમાનાને ત્રણ દ્વાર હોય છે અને સમર્ચારસ વિમાના ચાર દ્વારવાળાં છે. ( ૯૮ ) आवलियविमाणाणं, अंतरं नियमसो असंखिज्जं । संखिज्जम संखिज्जं भणियं पुप्फावसिण्णाणं || ૬૧ ॥ આવલિકા-પંક્તિગત વિમાનામાં એક વિમાનથી બીજા વિમાનનું અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80