Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 23
________________ ૧૦ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત વ્ય'તર તથા જયેતિષીના ઇન્દ્રોને લેાકપાલ દેવેશ તેમજ ત્રાયશ્રિંશક નામના ધ્રુવા હાતા નથી. (૪૭ ૪૮ ) समभूतलाओ अट्ठहिं, दसूणजोयणसएहिं आरम्भ | उवरि दसुत्तरजोयण - सयम्मि चिट्ठेति जोइसिया || ૪૧ || સમભૂતલા પૃથ્વીથી સાતસા તેવું વૈજન ઊંચે ગયા બાદ એકસે દશ ચેજન સુધીમાં જન્મ્યાતિષી ધ્રુવે રહે છે. (૪૯) ' तस्य रवी दसजोयण, असीर तदुवरि ससी य रिख्खेसु । अह भरण साइ उवरिं, बहि मूलोऽन्तरे अभिई ॥ ५० ॥ तार रबि चंद रिक्खा, बुह सुक्का जीव मंगल सणिया । सगसयन दस असिर, चर चर कमसो तिया च ॥ ५१ ॥ સમભૂતલાથી ૭૯૦ ચેાજન બાદ દશ ચેાજનને અંતરે સૂર્ય છે, ત્યાંથી ૮૦ ચેાજન દૂર ચંદ્ર છે, ત્યાર પછી નક્ષત્રેા છે, તેમાં સથી નીચે ભરણી અને સર્વાંથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે. મૂલ નક્ષત્ર માંડલથી બાહ્ય ડાય છે અને અભિજિત્ નક્ષેત્ર મડલથી અંદર પડતુ હાય છે. સમભૂતલાથી ૭૯૦ ચેાજને તારા, ત્યારબાદ દેશ ચેાજને સૂય, પછી ૮૦ ચેાજને ચંદ્ર, ત્યારખાદ ચાર ચેાજને નક્ષત્રમંડલ, ત્યારબાદ ચાર ચેાજને બુધ, ત્યારબાદ ત્રણ ચેાજને શુક્ર, પછી ત્રણ ચેાજને ગુરૂ, ત્યારબાદ ત્રણ ચૈાજને મગલ, અને ત્યારબાદ ત્રણ ચેાજને એટલે સમભૂતલાથી ખરાબર નવસા ચેાજને શન છે. ( ૫૦-૫૧ ) इक्कारस जोयणसय, इगवी सिक्कारसाहिया कमसो । मेरुलोगाबाई, ओइसचकं चरइ ठाइ પા અગીઆરસે મેરૂથી અગીઆરસે એકવીશ ચેાજનની તથા અલેાકથી અગીઆર ચેાજનની અબાધાએ યેાતિષચક્ર ફરે છે અને સ્થિર રહે છે. (૫૨) अद्धक विट्ठाssगारा, फलिहमया रम्म ओइसविमाणा । वंतरनयरेहिंतो, संखिज्जगुणा इमे हुँति ताई विमाणाई पुर्ण, सव्वाई हुंति फालिहमयाई । दगफालिहमया पुण, लवणे जे जोयसविमाणा || ૧૪ | ચેતિષી દેવેનાં વિમાના અકાઠાના આકારવાળાં સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુદર હાય છે, વળી વ્યંતર દેવાનાં નગરા (ભુવના) ની અપેક્ષાએ આ જયતિષીનાં વિમાના સંખ્યગુણા છે. તે જ્યાતિષીનાં બધાં વિમાના સ્ફટિક Jain Education International ॥ ૧૩ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80