Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત
चिं, कलंबसुलसे, वडखटुंगे असोगचंपयए । नागे तुंबरु अ झए, खटुंगविवजिया रुक्खा ॥ ३८ ॥
પિશાચની દવામાં મંદબ વૃક્ષનું ચિહ્ન હોય છે, તે પ્રમાણે ભૂતની દવજામાં સુલસ વૃક્ષનું, યક્ષની વજામાં વડ વૃક્ષનું, રાક્ષસની ધ્વજામાં ખટવાંગ (તાપસનું ઉપકરણ વિશેષ) નું, કિન્નરની ધ્વજામાં અશોક વૃક્ષનું, ઝિંપુરૂષની વજામાં ચંપક વૃક્ષનુ, મહારગની દવામાં નાગવૃક્ષનું અને ગંધર્વની વિજામાં તુંબરા વૃક્ષનું ચિહ્ન હોય છે. (૩૮)
जक्खपिसायमहोरग-गंधव्वा साम किन्नरा नीला । रक्खस्स किंपुरिसावि अ, धवला भूभा पुणो काला ॥ ३९ ॥
યક્ષ, પિશાચ, મહારગ અને ગંધર્વને વર્ણ શ્યામ છે, કિંનરનો નીલ વર્ણ છે, રાક્ષસ તથા જિંપુરૂષને ધવલવણ છે તેમજ ભૂત દેવોને વણ શ્યામ છે. (૩૯)
अणपन्नी पणपन्नी, इसिवाई अ भूअवाइए चेव । कंदी अ महाकंदी कोहंडे चेव पयए अ ॥४०॥ इय पढमजोयणसए, रयणाए अट्ट वंतरा अवरे । તે રૂ સોલા , ગ ગો રાઉyત્તર ? ૪? |
અણુપન્ની-પણુપત્રી–ષિવાદી–ભૂતવાદી-કંદિત-મહાકંદિત-હંડ અને પતંગ એ આઠ વાણુવ્યંતરના ભેદે છે. તે આઠેય વાણવ્યંતરો રત્નપ્રભાના પ્રથમ સે યેજનમાંથી ઉપર નીચે દશ-દશ જન છોડીને બાકીના એંશી
જનમાં રહેલા છે. અને તેમાં પણ દક્ષિણ-ઉત્તરના ભેદથી કુલ સેળ ઇન્દ્રો છે. (૪૦-૪૧ )
सन्निहिए सामाणे, द्धाइ बिहाए इसिय इसिवाले । ईसर महेसरेवि य, हवइ सुवत्थे विसाले य ॥ ४२ ॥ हासे हासरईवि य, सेए य भवे तहा महासेए । पयगे पयगवईवि य, सोलस इंदाण नामाई ॥४३॥
સંનિહિત-સામાન, ધાતા-વિધાતા, ઋષી–ષીપાલ, ઈશ્વર-મહેશ્વર, સુવત્સ-વિશાલ, હાસ્ય-હાસ્યરતિ, શ્વેત-મહાત, તથા પતંગ-પતંગપતિ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80