Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 22
________________ જતિષી નિકાયનું વર્ણન આઠે વ્યંતરમાં દક્ષિણ-ઉત્તર દિશાના સોળ ઈન્દ્રોના નામ અનુક્રમે જાણવા. (૪૨-૪૩) सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसि, वंतरवई ससिरवीणं च ॥४४॥ વ્યંતરેન્દ્ર (ઉપલક્ષણથી વાણુવ્યંતરેન્દ્ર) તથા ચંદ્ર અને સૂર્ય એ પ્રત્યેકને ચાર ચાર હજાર સામાનિક દે તથા સેળ-સોળ હજાર આત્મરક્ષક ટેવ હોય છે. (૪૪) इंदसमतायतीसा, परिसतिया रक्खलोगपाला य । अणिय पइण्णा अभिभोगा, किब्बिसं दसभवण वेणाणी ॥ ४५ ॥ ઇન્દ્ર-સાનિક-ત્રાયશિક-પાર્ષધ (પર્યાદા-સભામાં બેસાડવા 5 )આત્મરક્ષક-કપાળ-અનીક (સન્ય-મક-આભિગિક (નેકર-ચાકર) અને કિબષિક એમ ભુવનપતિ તથા વૈમાનિકમાં દેવના દશ પ્રકારે છે. [સાથે સાથે સમજવું કે વ્યંતર-જ્યોતિષીમાં ત્રાયઅિંશક અને લેકપાલ સિવાય આઠ પ્રકારના દે છે. ] (૪૫). गंधव्वनट्टहयगय-रहभडअणियाणि सव्वइंदाणं । माणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६ ॥ ગંધર્વ-નટ-ઘડા-હાથી–રથ અને સુભટ એમ છ પ્રકારનું સિન્ય તે સર્વ ઇન્દ્રોને હોય છે, સાતમા પ્રકારમાં વૈમાનિકને વૃષભ તેમજ ભુવનપતિ વ્યંતરને પાડે હોય છે, જયારે તિષીને તે છ જ પ્રકાર છે. (૪૬) तित्तीस तायतीसा, परिस तिआ लोगपाल चत्तारि । अणिआणि सत्त सत्त य, अणियाहिव सव्वइंदाणं ॥४७॥ नवरं वंतरजोइस-इंदाण न हुंति लोगपालाओ। तायत्तीसभिहाणा, तियसावि य तेसिं नहु हुंति ॥४८॥. તેત્રીશ ત્રાયઅિંશક દે, ત્રણ પર્ષા, ચાર લોકપાલે, સાત પ્રકારનું સૈન્ય, સન્યના સાત અધિપતિ, એટલે પરિવાર સર્વ ઈન્દ્રોને હોય, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80