Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 14
________________ - શ્રી ઈ-વં િળીર– * अथ बृहत्संग्रहणीसूत्रम् । गाथार्थ समेतम् । नमिउं अरिहंताई, ठिइभवणोगाहणा य पत्तेयं । सुरनारयाण वुच्छं, नरतिरियाणं विणा भवणं ॥१॥ उववायचवणविरहं, संखं इगसमइ गमाऽऽगमणे । दसवाससहस्साई, भवणवईणं जहन्नठिई ॥२॥ અરિહંતાદિ પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને દેવ તથા નારકની સ્થિતિ ભુવન–અવગાહના-ઉપપાતવિરહ-ચ્યવનવિરહ-ઉપપતસંખ્યા-ચ્યવનસંખ્યા-ગતિ આગતિ આટલા દ્વારની તેમજ મનુષ્ય અને તિર્યંચોના ભુવન સિવાય ઉપરના દ્વારની વ્યાખ્યા કરીશ. તેમાં પ્રથમ દેવના સ્થિતિદ્વારના વર્ણનની શરૂઆત કરતાં ભુવનપતિદેવની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે. (૧-૨) चमरबलिसारमहि, तद्दवीणं तु तिन्नि चतारि। पलियाई सट्टाई, सेसाणं नवनिकायाणं ॥३॥ दाहिणदिवटपलिअं, उत्तरओ हुति दुन्नि देरणा । तद्देविमद्धपलिअं, देसणं आउमुक्कोसं ॥४॥ અમરેન્દ્રનું એક સાગરોપમ અને બલીન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય છે; ચમરેન્દ્રની દેવીનું સાડાત્રણ પપમ તથા બલીન્દ્રની દેવીનું સાડાચાર પલ્યોપમનું આયુષ્ય છે. બાકીની નવનિકાયમાં દક્ષિણ દિશાના દેવેનું દેઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના દેવેનું કાંઈક ન્યૂન એવા બે પલ્યોપમનું આયુષ્ય છે. તેની દેવીઓનું અનુક્રમે અર્ધ પલ્યોપમ તથા કાંઈક ન્યૂન એક પલ્યોપમનું આયુષ્ય છે. (૩-૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80