________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ
છેલ્લી સદીની ભારતની ક્ષિતિજોએ જે જાતિધરે ઉદય થયે તેમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ ઉલ્લેખનીય છે. શરૂઆતમાં અ૫ શિક્ષણ પામેલા રામકૃષ્ણ કાલિના પૂજારી તરીકે નિમાયા અને છેક બાળપણથી જ જેણે આપણી સૃષ્ટિમાં અભુત દેખાય તેવાં દયે દેખાતાં હતાં તે ભૂમિકાને અહીં વિસ્તાર થયે. દિવસેના કાલિવિયેગના કરુણ વિલાપ પછી રામકૃષ્ણને કાલિને સાક્ષાત્કાર થયે અને પછીના વર્ષોમાં તેમણે બંગાળામાં નવયુવકેમાં ભારે આકર્ષણ જમાવ્યું. ભલભલાનું પાણી ઉતારી દે તેવા અને સીધા પ્રશ્નો પૂછી મૂંઝવનાર નરેન્દ્ર જેવા શિષ્યો તેમને મળ્યા અને પિતાનું સર્વસ્વ રામકૃષ્ણ આ શિષ્યોમાં સિંચિત કર્યું. રામકૃષ્ણની મોટી સિદ્ધિ એ છે કે એમણે પોતાના જીવનમાં ભક્તિમાર્ગમાં પ્રચલિત અનેક ઉપાસના પદ્ધત્તિઓથી માત્ર રામ અને કૃષ્ણનાં જ નહીં પરંતુ ઈરલામ અને ખ્રિસ્તી ઉપાસનાઓથી અલાહ અને પરમ પિતાનાં પણ દર્શન કર્યા. આમ સર્વધર્મની એકતા રામકૃષ્ણનાં જીવનમાં મૂર્તિમંત થઈ. વિવેકાનંદે અમેરિકા અને વિશ્વને પ્રવાસ કરીને રામકૃષ્ણની ચેતનાને વિશ્વવ્યાપી વિસ્તાર કર્યો. અને દરિદ્ર ભારતના આંસુ લૂછવા તેમણે ભગીરથ પ્રયાસ કર્યો. આની સાથોસાથ પિતાની અપૂવે બુદ્ધિમત્તા તેજસ્વી વકતૃત્વછટા અને આત્મ ગૌરવથી તેમણે વિશ્વમાં અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત કર્યું અને ભારતમાં આવીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
સુધી રાજ્ય કર્યું. હારુન અલ રસીદ અને તેમના પુત્ર ખલીફ મે મુનને રાજ્યકાળ એ ઈરાન અને બગદાદ તેમજ ઈજીપ્ત પ્રદેશને એક ભવ્ય સુવર્ણયુગ છે. તેમના જમાનામાં બગદાદ વિશ્વનું વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું હતું. અરબસ્તાનની રાત્રી નામના પ્રસિદ્ધ ગ્રંથમાં હારૂન અલા રસીદની કેટલીક સરસ વાર્તાઓ આપવામાં આવી છે. છેલ્લા મન એક અનન્ય અનુયાયી હોવા છતાં તેમણે પ્રાચીન ગ્રાસ અને ભારતનાં ગ્રંથને અરબી ભાષામાં અનુવાદ કરીને તેમજ ચીનથી કાગળ મગાવી પ્રદેશને જ્ઞાનની વિશાળ સીમાઓ આપી. તેમના સમયમાં સંગીતકાર અને વિદેશની વિદ્યા જાણનારા વારંવાર આવતા તેને પરિણામે પ્રજાની સંસ્કારીતાને પોષણ મળ્યું. એક મૃદ્ધ રાજ્યનાં બાદશાહ હેવા છતાં આ ખલીફા પિતાના અંગત જીવનમાં અત્યંત પવિત્ર, સરળ, ઉદાર અને બુદ્ધિશાળી હતા. તેમનું નામ ઈતિહાસમાં અમર થયેલું છે.
અજરથુષ્ટ્ર,
સમ્રાટ દરાયસ:
ઈરાનનાં એક દંભી રાજા કેમ્બસસથી કંટાળી ગયેલા લેઓએ એક બળવાખોરને પિતાની ગાદી ઉપર મૂકો અને રાજકુમાર મેડિંગ ન હોવા છતાં પણ રાજા બનીને બેઠો. દરાયસ અને બીજા કેટલાક બુદ્ધિમાનોએ આ રાજાને શિરચ્છેદ કર્યો અને દરાયસના તેના અશ્વપાલે કરેલ એક
જનાને કારણે તે રાજગાદી પર બેઠે. દરાયસના સમયમાં તેનું રાજ્ય ઘણું સમૃદ્ધ બન્યું. શરૂઆતનાં ડાંક વર્ષો પોતાના રાજયમાં થયેલાં બળવાને ખાળવામાં ગાળવા પડયા ત્યાર પછી તેણે પોતાના સામ્રાજ્યને વિસ્તાર્યું. પૂર્વ તરફ તે ઇરાનનાં અખાત સુધી લંબાવ્યું હતું તે પશ્ચિમમાં તે યુરોપ નાં છેડા સુધી પહયું હતું. આટલાં બધાં વિશાળ રાજ્યને તેણે અનેક પ્રાંતમાં વહેંચી નાખીને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. આમ દરાયસ એક સારો વહીવટકાર પણ બન્યો. સામાન્ય લેકે તેના સમયમાં ઘણા સુખી હતા કે સ્વતંત્ર પણે ગમે ત્યાં અવરજવર કરી શકતાં અને પ્રજા અનેક રીતે સુખી હતી ઇસ. પૂર્વ ૪૮૬માં તેનું અવસાન થયું
ચાણકય:
પવિત્ર દિલના, અત્યંત સરળ અને વિશ્વના પયગંબરમાંના એક જરથુષ્ટ્ર ઇરાનના પીતમાં જાતિના ફરીદુનના વંશ જ હતા. જરથુષ્ટ્રને જન્મ થયા પછી તેમને મારી નાખવા માટે તેમના પર હુમલા કરવાના અને તેમને ગાય વરૂ અને ઘેડાઓનાં માર્ગમાં મૂકવાના અને ઝેર પાવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ ઈશ્વરના આ મહાન પયગંબરને કઈ પણ જાતની હરકત પડી નહીં. પિતાની મિલકતમાંથી તેણે માત્ર એક પઢો જ લીધે, પીડિતે અને ગરીની તેમણે ખૂબ સેવા કરી ૧૫ વર્ષની તીવ્ર ઉપાસના પછી તેમણે પરમાત્માને સંદેશ સાંભળે. અને પિતાના અનુયાયીઓને અહુરમઝદની ઉપાસના બતાવી. પરમાત્માએ પણ તેમની અનેક કરીએ કરી અને તે બધામાંથી પસાર થયેલા અષો પારસી ધર્મના મહાન સંત થયા. હારૂન અલ રસીદ:
હારૂન અલ રસીદને જન્મ ઇ.સ ૭૬૩ માં થયો. તેમણે અબા સાદડ સામ્રાજ્યના ખલીફા તરીકે ૨૩ વર્ષ
રાજનીતિશાસ્ત્રના પ્રાચીન આચાર્યો અને પૃથ્વી પરનાં મહાન મુત્સદ્દીઓમાં ચાણકયુ નું નામ અમર છે. તે ચણુક મુનિના પુત્ર હતાં તેથી તેમનું નામ ચાણકય પડયું. તેઓ કૌટલ ગેત્રનાં હેવાથી તેમને કૌટિલ્ય કહેવામાં આવે છે. કેટલાંક તેમની કુટીલ નીતિનાં કારણે કૌટિંલ્ય કહે છે તે બરા બર નથી. ભારતના તે સમયનાં અસંસ્કારી પ્રજા પીડક, વૈભવ માં આળોટનારા અને સત્તાના મદથી અંધ બની ગયેલા નંદ વંશનાં સામ્રાજયને બુદ્ધિમત્તાથી વિનાશ કરી એ ગુપ્ત માય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org