Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
સાત્વિક સુજન પંડિત મુનિ શીલચન્દ્રવિજય
વિવોપાસનાના ક્ષેત્રે કેટલીક વ્યક્તિઓનું જીવન વિદ્યા સાથે એવું તે એકરસ બની ગયું હોય છે કે પછી એમનું નામ અને એમનું જીવન પણ વિદ્યાના એક પર્યાય સમું બની રહે છે. આવી વ્યક્તિઓ પાસે વિવિધ “ડોકટરેટ'ની ઉપાધિઓ પણ વામણી ભાસે છે; એટલું જ નહિ પણ એમના નામની આગળ પાછળ એ પાશ્ચાત્ય ઋધ્યાં કે લગાડીએ તો તેથી તેમનું વિદ્યામય વ્યક્તિત્વ જરાક ઝંખવાતું હોય એવું લાગે છે. આવા સારસ્વતોના ૦૧ક્તિત્વ સાથે પૂર્ણપણે બંધબેસતું એવું કઈ માનાઈ વિશેષાભિધાન હોય તો તે એક જ છે : “પંડિત”. “પંડિત' શબ્દ કેવળ એમના પાંડિત્યનું સૂચન નથી કરતોઃ એ તો એ પાંડિત્યમય વ્યક્તિત્વ પ્રત્યે સહદયનાં હૈયામાં આદર પણ જગાવી સુહંદી અને સહૃદયને આદરના અધિકારી પંડિતડુંગવ-નખશિખ વિદ્યાપુરષ સ્વ. શ્રી બેચરદાસ દેશી–ની પુણ્યસ્મૃતિને અર્પિત મરણાંજલિ ગ્રંથ એટલે સચિત છે એટલે જ વિદ્યા અને વિકજને પરત્વેની આપણું સંપ્રીતિને સૂચક પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org